________________
૭૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नासत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याह -
इत्तो अणभिग्गहियं भणि हियकारि पुव्वसेवाए । अण्णायविसेसाणं पढमिल्लयधम्ममहिगिच्च ।।१२।। इतोऽनाभिग्रहिकं भणितं हितकारि पूर्वसेवायाम् ।
अज्ञातविशेषाणां प्रथमधर्ममधिकृत्य ।।१२।। इत्तोत्ति । इतः पूर्वोक्तकारणात, अज्ञातविशेषाणां देवगर्वादिविशेषपरिज्ञानाभाववतां, प्राथमिक धर्ममधिकृत्य-प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य, पूर्वसेवायां योगप्रासादप्रथमभूमिकोचिताचाररूपायां अनाभिग्रहिकं सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्वं, हितकारि भणितं, अनुषङ्गतः सद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात् । तदुक्तं योगबिन्दौ -
अथ देवपूजाविधिमाह - पुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः । देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धासमन्वितम् ।।११६।।
पुष्पैः जातिशतपत्रकादिसंभवैः, बलिना पक्वान्नफलाद्युपहाररूपेण, वस्त्रैः वसनैः, स्तोत्रैश्च शोभनैः स्तवनैः, चशब्दौ चैवशब्दश्च समुच्चयार्थाः । शोभन: आदरोपहितत्वेन सुन्दरैः, देवानां आराध्यतमानां
(અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર) આમ મિથ્યાત્વની મંદતાથી થયેલ માધ્યચ્ય અસત્યવૃત્તિ કરાવતું નથી. તેથી જ તે માધ્યશ્મના આધારભૂત અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સારું છે એવું જણાવતાં પ્રથકાર કહે છે -
ગાથાર્થ આ કારણે જ, દેવ વગેરેની વિશેષતાને નહિ જાણનારાઓના પ્રાથમિક ધર્મને ઉદ્દેશીને પૂર્વસેવામાં અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ હિતકર કહેવાયું છે.
આમ ઉક્તમાધ્ય સત્મવૃત્તિનું હેતુ બનતું હોવાથી જ, જેઓએ દેવ-ગુરુ વગેરેની વિશેષ માહિતી મેળવી નથી તેઓના પ્રારંભિક પૂલ ધર્મને આશ્રીને પૂર્વસેવામાં અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. અહીં “યોગરૂપ મહેલમાં આરોહણ કરવા માટેની પ્રથમ ભૂમિકા (પહેલો માળ) ને ઉચિત આચારો એ “પૂર્વસેવા” છે અને સર્વદવ-ગુરુ વગેરેની શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. એ હિતકર એટલા માટે છે કે સુદેવ - સુગુરુ વગેરે રૂપ સવિષયની ભક્તિમાં ગૌણપણે હેતુભૂત બનતી હોઈ એકસરખી રીતે બધાની શ્રદ્ધા કરવી એ પણ તે અવસ્થામાં લાભદાયક બને છે. યોગબિંદુ (શ્લોક ૧૧૬ વગેરે)માં કહ્યું છે કે “હવે દેવપૂજાવિધિ કહે છે – પરમઆરાધ્યદેવોનું વિશિષ્ટ પ્રકારના કમલ વગેરે પુષ્પો વડે, પક્વાન્ન-ફળ વગેરે ભેટરૂપ બલિથી, સુંદર વસ્ત્રોથી અને આદરયુક્ત હોઈ સુંદર એવા