SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नासत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याह - इत्तो अणभिग्गहियं भणि हियकारि पुव्वसेवाए । अण्णायविसेसाणं पढमिल्लयधम्ममहिगिच्च ।।१२।। इतोऽनाभिग्रहिकं भणितं हितकारि पूर्वसेवायाम् । अज्ञातविशेषाणां प्रथमधर्ममधिकृत्य ।।१२।। इत्तोत्ति । इतः पूर्वोक्तकारणात, अज्ञातविशेषाणां देवगर्वादिविशेषपरिज्ञानाभाववतां, प्राथमिक धर्ममधिकृत्य-प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य, पूर्वसेवायां योगप्रासादप्रथमभूमिकोचिताचाररूपायां अनाभिग्रहिकं सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्वं, हितकारि भणितं, अनुषङ्गतः सद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात् । तदुक्तं योगबिन्दौ - अथ देवपूजाविधिमाह - पुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः । देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धासमन्वितम् ।।११६।। पुष्पैः जातिशतपत्रकादिसंभवैः, बलिना पक्वान्नफलाद्युपहाररूपेण, वस्त्रैः वसनैः, स्तोत्रैश्च शोभनैः स्तवनैः, चशब्दौ चैवशब्दश्च समुच्चयार्थाः । शोभन: आदरोपहितत्वेन सुन्दरैः, देवानां आराध्यतमानां (અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર) આમ મિથ્યાત્વની મંદતાથી થયેલ માધ્યચ્ય અસત્યવૃત્તિ કરાવતું નથી. તેથી જ તે માધ્યશ્મના આધારભૂત અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સારું છે એવું જણાવતાં પ્રથકાર કહે છે - ગાથાર્થ આ કારણે જ, દેવ વગેરેની વિશેષતાને નહિ જાણનારાઓના પ્રાથમિક ધર્મને ઉદ્દેશીને પૂર્વસેવામાં અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ હિતકર કહેવાયું છે. આમ ઉક્તમાધ્ય સત્મવૃત્તિનું હેતુ બનતું હોવાથી જ, જેઓએ દેવ-ગુરુ વગેરેની વિશેષ માહિતી મેળવી નથી તેઓના પ્રારંભિક પૂલ ધર્મને આશ્રીને પૂર્વસેવામાં અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. અહીં “યોગરૂપ મહેલમાં આરોહણ કરવા માટેની પ્રથમ ભૂમિકા (પહેલો માળ) ને ઉચિત આચારો એ “પૂર્વસેવા” છે અને સર્વદવ-ગુરુ વગેરેની શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. એ હિતકર એટલા માટે છે કે સુદેવ - સુગુરુ વગેરે રૂપ સવિષયની ભક્તિમાં ગૌણપણે હેતુભૂત બનતી હોઈ એકસરખી રીતે બધાની શ્રદ્ધા કરવી એ પણ તે અવસ્થામાં લાભદાયક બને છે. યોગબિંદુ (શ્લોક ૧૧૬ વગેરે)માં કહ્યું છે કે “હવે દેવપૂજાવિધિ કહે છે – પરમઆરાધ્યદેવોનું વિશિષ્ટ પ્રકારના કમલ વગેરે પુષ્પો વડે, પક્વાન્ન-ફળ વગેરે ભેટરૂપ બલિથી, સુંદર વસ્ત્રોથી અને આદરયુક્ત હોઈ સુંદર એવા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy