________________
અનંતસંસારિત્વનિયમવિચાર
૧૯ अत एवापरापरोत्सूत्रभाषिणां यथाछन्दत्वमेव, नियतोत्सूत्रभाषिणां च निह्नवत्वमेव । तदुक्तमुत्सूत्रकन्दकुद्दालकृता -
तस्मादनियतोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं निह्नवत्वमुपस्थितम् ।। इति । एतदेव च नियमतोऽनन्तसंसारकारणम् । अत एव 'यः कश्चिद् मार्गपतितोऽप्युत्सूत्रं भणित्वाऽभिमानादिवशेन स्वोक्तवचनं स्थिरीकर्तुं कुयुक्तिमुद्भावयति न पुनरुत्सूत्रभयेन त्यजति, स ह्युन्मार्गपतित इवावसातव्यः, नियतोत्सूत्रभाषित्वात्, तस्यापरमार्गाश्रयणाभावेऽपि निह्नवस्येवासदाग्रहवत्त्वाद्' इत्यस्मन्मतम् । इत्याशङ्कायामाह -
णियउस्सुत्तणिमित्ता संसाराणतया ण सुत्तुत्ता । अज्झवसायोऽणुगओ भिन्नो च्चिय कारणं तीसे ।।६।।
नियतोत्सूत्रनिमित्ता संसारानन्तता न सूत्रोक्ता ।
- અધ્યવસાયોનુ તો મિત્ર વ »ારપ તા: Tદ્દા णियउस्सुत्तति । नियतोत्सूत्रं निमित्तं यस्यां सा तथा, संसारानन्तता न सूत्रोक्ता, नियतोत्सूत्रं કરી છે. (અને તેથી તેને કોઈ પણ એક ઉસૂત્રની પકડ જોરદાર બનતી નથી. જ્યારે નિહ્નવોએ તો સર્વદા પોતે પકડેલ એકાદિ જ નિયત વાતની વારે વારે ઉસૂત્રપ્રરૂપણા કરી હોવાથી એની પકડ એકદમ ગાઢ બનેલી હોય છે.) તેથી આ બે વચ્ચે ભેદ એવો જણાય છે કે નિયત ઉસૂત્રનું ભાષણ એ નિદ્વવત્વનું કારણ છે જ્યારે જુદા જુદા ઉસૂત્રનું ભાષણ એ યથાછંદત્વનું કારણ છે. અર્થાત્ ભિન્નભિન્ન ઉસૂત્રભાષીઓ યથાછંદ બને છે જ્યારે નિયતોસૂત્રભાષી નિનવ બને છે. ઉસૂત્રકંદકુદ્દાલના ગ્રન્થકારે કહ્યું છે કે “તેથી આ લોકોમાં અનિયતોસૂત્રરૂપ યથાછંદ– આવ્યું નહિ પણ અવસ્થિતઉત્સુત્રરૂપ નિદ્વવત્વ આવી ગયું.” ગાઢ પકડ કરાવી આપનાર આ નિયતઉત્સુત્ર જ નિયમા અનંતસંસાર થવાનું કારણ છે. તેથી જ જે કોઈ માર્ગપતિત જીવ પણ ઉત્સુત્ર બોલીને અભિમાનાદિના કારણે સ્વવચનને પ્રામાણિક ઠેરવવા કુયુક્તિઓની કલ્પના કરે છે અને તેનાથી પોતાની માન્યતાને દઢ બનાવે છે), પણ ઉસૂત્રના ભયથી તે વચનનો ત્યાગ કરતો નથી; તેને પણ ઉન્માર્ગપતિત જેવો જ જાણવો કેમ કે અપરમાર્ગ સ્વીકાર્યો ન હોવા છતાં નિયતસૂત્રભાષી હોવાથી તે પણ નિતવની જેમ કદાગ્રહી હોય છે. - આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ સંસારની અનંતતા નિયતસૂત્રનિમિત્તક હોય છે એવું સૂત્રમાં કહ્યું નથી. તે સંસારની અનંતતાનું કારણ તો તેનાથી જુદો અને તીવ્રતારૂપે અનુગત એવો અધ્યવસાય જ કહ્યો છે.
“સંસારાનન્તતા નિયતસૂત્ર છે નિમિત્ત જેમાં એવી છે એ વાત સૂત્રોક્ત નથી, કેમકે નિયતોસૂત્ર