________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
सुहुमणिगोएसु चिट्ठति न कयाइ तसाइभावं पत्ता ते असंववहारिया। जे पुण सुहमणिगोएहितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संववहारिआ । ते अ पुणोवि सुहुमणिगोअत्तं पत्तावि संववहारिअच्चिय भण्णंति ।।' इदमत्र हृदयम्-सर्वसंसारिणां प्रथममनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावस्थानं। तेभ्यश्च निर्गताः शेषजीवेषूत्पन्नाः पृथिव्यादिव्यवहारयोगात्सांव्यवहारिकाः। ते च यद्यपि कदाचिद् भूयोऽपि तेष्वेव निगोदेषु गच्छन्ति, परं तत्रापि सांव्यवहारिका एव, व्यवहारपतितत्वात्। ये न कदाचित्तेभ्यो निर्गताः,
अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणुहवंति ।। इति (विशेषणवति) वचनात्तत्रैवोत्पत्तिव्ययभाजस्ते तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका इति । तत्रैवाग्रेऽप्युक्तं - तेरसविहा जीवा जहा एगे सुहुमणिगोअरूवे असंववहारभेए । बारस संववहारिआ ते अ इमेपुढवी-आऊ-तेउ-वाउ-णिगोआ, सुहुमबायरत्तेण दुदु भेआ पत्तेअवणस्सई तसा य ।।' सांव्यवहारिकाऽसांव्यवहारिकत्वेन जीवानां वैविध्यं प्राग् दर्शितम् । तत्राऽसांव्यवहारिको राशिरेक एव, सूक्ष्मनिगोदानाબીજી રીતને જ સ્પષ્ટ કરતાં કહે છે – “તેમાં જેઓ અનાદિકાળથી માંડીને સૂક્ષ્મનિગોદમાં રહે છે,
ક્યારેય ત્રસાદિપણું પામ્યા નથી તેઓ અસાંવ્યવહારિક છે. અને જેઓ સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને શેષજીવોમાં ઉત્પન્ન થયા છે. તેઓ સાંવ્યવહારિક છે. એ પછી તેઓ પુનઃસૂક્ષ્મનિગોદપણું પામે તો પણ સાંવ્યવહારિક જ કહેવાય છે.” અહીં આ તાત્પર્ય છે-સર્વસંસારીજીવો પહેલાં અનાદિકાલથી માંડીને તો સૂક્ષ્મનિગોદમાં જ રહે છે. ત્યાંથી એકવાર નીકળીને બીજા જીવોમાં ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને પૃથ્વી વગેરે વ્યવહારનો યોગ થવાથી તેઓ સાંવ્યવહારિક કહેવાય છે. જોકે તેઓ એ પછી ક્યારેક પુનઃ નિગોદમાં જાય છે છતાં ત્યાં પણ તેઓ સાંવ્યવહારિક જ કહેવાય છે. કેમ કે વ્યવહારમાં આવી ગયા છે. “અનંતાજીવો એવા છે જેઓ ત્રસાદિપરિણામ પામ્યા નથી. તેવા પણ અનંતાનંતજીવો નિગોદવાસને અનુભવે છે.” એવા વિશેષણવતિના વચન મુજબ જેઓ એ સૂક્ષ્મનિગોદમાંથી ક્યારેય બહાર નીકળ્યા જ નથી અને ત્યાં જ જન્મ-મરણ અનુભવ્યા કરે છે તેઓ “પૃથ્વી” વગેરેના વ્યવહારથી પર હોઈ અસાંવ્યવહારિક કહેવાય છે. એ સમયસાર ગ્રન્થમાં જ આગળ પણ કહ્યું છે કે “જીવો તેર પ્રકારે છે – સૂક્ષ્મનિગોદરૂપ અસંવ્યવહારભેદ અને બાર સાંવ્યવહારિકભેદો. તે આ - પૃથ્વી-અપ-તેલ-વાયુ-નિગોદ આ પાંચેના સૂક્ષ્મ-બાબર એમ બબ્બે ભેદ, તેથી કુલ ૧૦ ભેદ. પ્રત્યેક વનસ્પતિ અગ્યારમો અને ત્રણ બારમો ભેદ. આની વૃત્તિ-સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિકરૂપે જીવોનું વૈવિધ્ય પહેલાં દેખાડ્યું.
१. सूक्ष्मनिगोदेषु तिष्ठन्ति, न कदाचित्रसादिभावं प्राप्तास्ते असांव्यावहारिकाः । ये पुनः सूक्ष्मनिगोदेभ्यो निर्गताः शेषजीवेषूत्पन्नास्ते ___ सांव्यावहारिकाः । ते च पुनरपि सूक्ष्मनिगोदत्वं प्राप्ता अपि सांव्यवहारिका एव भण्यन्ते। २. सन्त्यनन्ता जीवा यैः न प्राप्तस्त्रसादिपरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ ३. त्रयोदशविधा जीवा यथा एकः सूक्ष्मनिगोदरूपोऽसंव्यवहारभेदः द्वादश सांव्यवहारिकाः ते चेमे-पृथिव्यप्तेजोवायुनिगोदाः सूक्ष्मबादरत्वेन
द्वौ द्वौ भेदौ, प्रत्येकवनस्पतयः साश्च ॥