________________
૫૨.
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ ण य पच्चुप्पन्नवणस्सईणं पिल्लेवणं न भव्वाणं । जुत्तं होइ ण तं जइ अच्तवणस्सई नत्थि ।। एवं चाणाइवणस्सईणमत्थित्तमत्थओ सिद्धं । भण्णइ इमावि गाहा गुरूवएसागया समए ।।
अत्थि अणंता जीवा इत्यादि' १८ पदे । ततोऽभव्या अव्यावहारिका एव, अन्यथाऽसंख्येयपुद्गलपरावर्तकालातिक्रमे तेषां सिद्धिगमनस्याव्यवहारित्वभवनस्य वा प्रसङ्गात् ।
अत एव बादरनिगोदजीवा अप्यव्यावहारिकराशावभ्युपगन्तव्याः, अन्यथा बादरनिगोदजीवेभ्यः सिद्धानामनन्तगुणत्वप्रसङ्गात् । यावन्तो हि सांव्यावहारिकराशितः सिध्यन्ति, तावन्त एव जीवा असांव्यवहारिकराशेर्विनिर्गत्य सांव्यावहारिकराशावागच्छन्ति । यत उक्तं (विशेषणवति-६०) - सिझंति जत्तिया किर इह संववहारजीवरासीओ । इंति अणाइवणस्सइमज्झाओ तत्तिया चेव ।।
एवं च व्यवहारराशितः सिद्धा अनंतगुणा एवोक्ताः। तत्र यदि बादरनिगोदजीवानां व्यावहारिकत्वं છે કે “પ્રત્યુત્પન્ન વનસ્પતિ-જીવોનું તેમજ ભવ્યોનું અનિર્લેપન યુક્ત ન બને જો અત્યંતવનસ્પતિ જીવો હોય નહિ. આમ અનાદિ વનસ્પતિ જીવોનું અસ્તિત્વ અથપત્તિથી સિદ્ધ થાય છે. - વળી ગુરુપરંપરાથી સિદ્ધાન્તની આ ગાથા પણ જાણવા મળે છે... અર્થીિઅસંતા જીવો...~” પ્રજ્ઞાપનાસૂત્રના ૧૮માં પદના વૃત્તિગ્રસ્થમાં આપેલ આ શંકા-સમાધાન પરથી જણાય છે કે જીવો બે પ્રકારે છે – વ્યાવહારિક અને અવ્યાવહારિક. એમાંથી વ્યાવહારિકપણાનો તો અસંખ્ય પુદ્ગલ પરાવર્ત જેટલો જ કાળ કહ્યો હોઈ નિશ્ચિત થાય છે કે અભવ્યો અવ્યવહારી જ હોય છે, નહીંતર તો (એટલે કે તેઓ વ્યવહારી પણ હોય તો) ઉક્ત કાળ પૂરો થયે છતે તેઓનો મોક્ષ થઈ જવાની અથવા પુનઃ અવ્યવહારી બની જવાની આપત્તિ આવે.
(બાદરનિગોદ અવ્યવહારી છે - પૂર્વપક્ષ) આમ આગમવિરોધની આપત્તિ ન આવે એ માટે જ બાદર નિગોદના જીવોને પણ અવ્યાવહારિક રાશિમાં જ રહેલા જાણવા, કેમ કે નહીંતરતો (જો તેઓ પણ વ્યાવહારિકરાશિમાં હોય તો) બાદરનિગોદના જીવો કરતાં સિદ્ધો અનંતગુણા હોવાની આપત્તિ આવે. તે આ રીતે સાંવ્યાવહારિકરાશિમાંથી જેટલા જીવો મોક્ષમાં જાય છે તેટલા જ જીવો અસાંવ્યાવહારિકરાશિમાંથી નીકળીને સાંવ્યાવહારિકરાશિમાં આવે છે. કેમ કે વિશેષણવતિમાં કહ્યું છે કે “અહીં સાંવ્યાવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ અનાદિ વનસ્પતિમાંથી સાંવ્યાવહારિક રાશિમાં આવે છે.” વળી સિદ્ધ થયા પછી એ જીવ
१. न च प्रत्युत्पन्नवनस्पतीनां निर्लेपनं न भव्यानाम् । युक्तं भवति न तद् यदि अत्यंतवनस्पतिर्नास्ति ।।
एवं चानादिवनस्पतीनामस्तित्वमर्थतः सिद्धम्। भण्यते इयमपि गाथा गुरूपदेशादागता समये॥
अस्त्यनन्ता जीवाः । २. सिध्यन्ति यावन्तः किल इह संव्यवहारजीवराशितः। यान्ति अनादिवनस्पतिमध्यात्तावन्त एव ॥