________________
અ.
ક્યા.૧
પ્રેમ પ્ર
એમ કહી પોતાના તાબાના સર્વ દેશેામાં શ્રાવણ વદી દશમથી શરૂ કરીને ભાદરવા સુદી છઠ સુધી બાર દિવસ અમારી પ્રવર્તાવવાને, પોતાના નામની મહેારછાપવાળા છ ફરમાન તુરત જ આચાર્યશ્રીને અર્પણ કર્યો—પહેલું ગુજરાત દેશનું, બીજું માલવા દેશનું, ત્રીજું અજમેર દેશનું, ચાથું દિલ્હી તથા ફત્તેહપુરનું, પાંચમું લાહાર તથા સુલતાન દેશનું અને છઠ્ઠું પાંચે દેશ સંબંધી ગુરુની પાસે રાખવાનું—એમ છ ફેરમાન કરી આપ્યાં અને તે તે દેશામાં તેણે અમારી પટહ વગડાવ્યા. પછી આચાર્યશ્રી પાસેથી ઉઠી અનેક ગાઉના વિસ્તારવાળા ડાબર નામના સરોવરના કિનારે જઇને સાધુઓની સમક્ષ દેશાવરના લેાકેાએ ભેટ કરેલાં વિવિધ જાતિનાં સંખ્યાબંધ પક્ષીઓને પોતાના હાથે છેડી મૂકયાં, તેમજ કેદખાનામાંથી ઘણા લોકેાને છેાડાવી દીધા.
પછી બાદશાહની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે શ્રીજંબુદ્રીપપ્રજ્ઞપ્તિની ટીકાના કરનારા, સ્વપરશાસ્ત્રના જાણકાર અને પશ્ચિમ દિશાના લોકપાલ વરુણુનું વરદાન જેઓને મળેલું છે તેવા ઉપાધ્યાયજી શ્રીશાંતિચંદ્રને ધર્મ સંભળાવવા માટે ત્યાં રાખ્યા અને પોતે વિહાર કર્યો. શ્રીશાંતિચંદ્રગણિએ પોતે જ બનાવેલા કૃપારસકાશ નામના શાસ્ત્ર–ગ્રંથ-રૂપી જલથી સિંચન કરેલી દયારૂપી વેલડી બાદશાહના હૃદયમાં વૃદ્ધિ પામી.
એક વખતે કેાઈ વ્યાપારીએ બાદશાહની આગળ આમળાનાં ફૂલ જેવડાં બે મેાટાં મેાતી ભેટ ધર્યાં. તેનું સન્માન કરીને બાદશાહે પોતાના ખજાનચી અને ચામર વીંઝનાર એવા બારહજારનું બિરુદ ધરાવનાર
For Private & Personal Use Only
Jain Educational
*******
BETO
૧૧
brary.org