________________
સ્ત્ર વ્યા૧
*****
******
પાંચમા સાધન તરીકે પર્યુષણ પર્વમાં ચૈત્ય પરિપાટી કરવી અને ચૈત્યપૂજા વગેરેથી શાસનાતિ કરવી. જેમ–એક વખતે માટા દુષ્કાળ પડવાથી
વજ્રસ્વામી આખા સંઘને પટ ઉપર બેસાડી સુકાળવાળી નગરીમાં લઈ ગયા હતા. ત્યાં રાજા બૌદ્ધ ધર્મી હોવાથી જિનમંદિરમાં પૂજા માટે ફૂલ આપવાની મનાઈ કરી હતી. તેવામાં પર્યુષણ પર્વ આવ્યાં એટલે શ્રાવકાએ ફલને માટે ગુરુને વિનંતિ કરી. ગુરુ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરી નગરીએ ગયા, અને પોતાના પિતાનાં મિત્ર એવા માળીને કુલ એકઠાં કરવાનું કહીને પોતે હિમવંત પર્વત ઉપર શ્રીદેવીના ભવનમાં ગયા (જુએ ચિત્ર નં. ૨). ત્યાં શ્રીદેવીએ આપેલું એક મહાપદ્મ અને હુતાશનવનમાંથી વીશ લાખ લેા લઇ ઝુંભક દેવતાએ વિક્રુર્વેલા વિમાનમાં બેસીને, મહાત્સવપૂર્વક સુકાળવાળી નગરીમાં આવ્યા અને જૈનશાસનની પ્રભાવના કરી. આ બેઇ બૌદ્ધ રાજા પણ શ્રાવક થયા.
પહેલા સાધન તરીકે અઠ્ઠાઇપર્વમાં અમારી
Jain Education International
ચિત્ર નં. ૨ શ્રીદેવી
For Private & Personal Use Only
* * *
4***********
www.jainelibrary.org