Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ
उत्तराध्ययनसूत्रे निर्मितेऽत्यन्तसंकटे क्षात्रे कृष्यमाणो घृष्यमाणश्चासौ तीक्ष्णैः कपिशीर्षकदन्तकै शं चर्मच्छेदेन मरणान्तिकपीडां प्राप्तवान् । इति चौरदृष्टान्तः ॥३॥ पापकर्मवत् पापकर्मणः प्रशंसाऽभिलाषोऽपि वर्जनीयः, तत्पशंसादेरप्यनर्थहेतुत्वात् ।
तत्र दृष्टान्तः प्रोच्यतेदुर्मतिनामकेन चौरेण दुरारोहे प्रासादे क्षात्रं खनित्वा तदन्तः प्रविश्य बहुधनं गृहोत्वा निर्यातः । प्रभाते प्रबुद्धो गृहपतिर्बहुद्रव्यविनाशजन्यदुःखादाक्रन्दति, तत्र बहुतरे लोके मिलिते सति स तस्करस्तत्र लोकाः किं किं वदन्तीति ज्ञातुं सुवेषं धृत्वा समागतः । उसने जो वह कंगूराकार सेंध तयार की थी सो वह स्वयं ही संकीर्ण होने की वजह से ऐसा फँसा की भीतर और बाहर खीचने से विचारा छुल गया। सेंध से कंगूरों से उसका समस्त शरीर छिद गया इससे उसे मरणान्तिक पीडा सहनी पडो ॥ ३॥
पापकर्म को छोड़ने की तरह पापकर्म की प्रशंसा का भी त्याग कर देना चाहिये-क्यों कि पाप कर्म की प्रशंसा भी अनेक अनर्थों की कारण होती है इस पर दृष्टान्त इस प्रकार है
दुर्मति नाम का एक चोर था। उसने एक ऐसे महलमें खातर पाडा कि-जिसपर चढ़ना बडा ही मुश्किल था । उस खातरमें घुसकर उस चोरने वहां से बहत सा धन चुराया और धन लेकर वह फिर उसी खातर से बाहर निकल आया। प्रातः काल होने पर जब मकान का मालिक जगा तो धन के चुरा जाने से बहुत पुरी तरह रोने लगा। रोने की आवाज પાડેલું કે જેમાંથી અંદર બહાર ખેંચાતા તેનું શરીર છેદાઈ ગયું. અને તેને પરિણામે મરણ જેવી પીડા સહેવી પડી. ૩
પાપ કર્મને છોડવાની માફક પાપ કર્મની પ્રશંસા કરવાને પણ ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે, પાપ કર્મની પ્રશંસા પણ અનેક અનર્ગોનું કારણ બને છે. તેના ઉપર દૃષ્ટાન્ત આ પ્રકારનું છે–
દુમતિ નામને એક ચેર હતું, તેણે જ્યાં ચઢવું ઉતરવું ઘણું જ કઠીન હતું તેવા મહાલયમાં ખાતર પાડયું. તેણે તે વિશાળ મકાનની પછીતે બાકેરૂં પાડી, અંદર ઘુસી ઘણું ધન ચોર્યું અને ચુપચાપ પિતે પાડેલા તે બાકોરામાંથી બહાર નીકળી ગયો. પ્રાતઃકાળ થતાં, જ્યારે મકાનને માલીક જાગ્યા ત્યારે તેને ચોરી થયાની ખબર પડી આથી તે ધન ગુમાવતાં પોકે પોકે રેવા માંડ. તેનું આ પ્રકારનું રૂદન સાંભળીને ત્યાં ઘણા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨