________________
१८
દીક્ષા લેવાની ઉત્કટ ભાવના હતી પરંતુ રુક્ષ્મણીમ્હેનને કેટલાક પ્રતિકૂળ સચેાગા હાવાથી ચ'પાšને તે ઉતાવળ કરીને દીક્ષા લઈ લીધી. તેમનુ નામ વિનયશ્રીજી પાયું અને એ શ્રીમતી શિવશ્રીજીની બીજી શિષ્યા થયા.
પૂજ્ય શ્રીમતી શિવશ્રોજી મહારાજના દર્શન કરવા જ્યારે રુક્ષ્મણીબ્ડન આવે ત્યારે વંદન કરીને તથા તેમની પાસેથી સòાધ સાંભળીને ઘણા જ આનંદ અનુભવે. તેમની સામે એસીને તેમના મુખારવિંદનુ દર્શન અતૃપ્ત દ્રષ્ટિએ કર્યા જ કરે. ગૃહસ્થપણામાં હાવાથી ઘરના કામકાજ સંભાળવા માટે ન છૂટકે ઉપાશ્રય છેાડીને ઘેર જતાં ઘણા જ કંટાળા આવે. પેાતાના પ્રારબ્ધને દેાષ દઇને એવી ભાવના ભાવતા કે–ક્યારે આવા પવિત્ર ગુરુણીજી મહારાજના નિરતર સહવાસ પ્રાપ્ત થાય. ઘરમાં રહેતા અને ઘરના કામ-ધંધા કરતા છતાં પણ આ રુક્ષ્મણીમ્હેનનું મન તેા ધર્મની ક્રિયાઓ કરવામાં તથા ગુણવતી ગુરુણીજીના ગુણગણેાત્કીર્તન કરવામાં તથા ચારિત્ર ગ્રહણ કરવાની ભાવનામાં જ ઉત્કંઠિત રહેતુ હતુ.
જે વસ્તુની તીવ્ર ઇચ્છા હાય અને તદનુકૂલ પ્રયત્ન સતત ચાલુ હોય તે તે વસ્તુની પ્રાપ્તિ પ્રાય: લાંબે કાળે પણ થતી જોવાય છે. તે પ્રમાણે રુક્ષ્મણીમ્હેનને ચારિત્ર લેવામાં પ્રતિકૂળ સયેાગા હતા તેના અભાવ થઈ જવાથી રુક્ષ્મણીšને સ. ૧૯૫૪ ના માગસર શુદ ૧૦ ના દિવસે દીક્ષા લઇને શ્રીમતી શિવશ્રીજી મહારાજની સેવામાં જીવન સમર્પણ કર્યું. તે વખતે તેમનુ નામ તિલકશ્રોજી પાડવામાં આવ્યું. એ શ્રીમતી શિવશ્રીજીનો ત્રીજી શિષ્યા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com