________________
૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
બ્લોક :
अहं हि बहुशः पूर्वमस्य द्वारि परिभ्रमन् ।
દ્વારપાલ્લેર્મદાપા, પ્રાતઃ પ્રાપ્તો નિરાવૃત: T૬૦ના શ્લોકાર્થ :
પૂર્વે હું ઘણીવાર ભટકતો આના (રાજભવનના) દ્વારમાં વારંવાર પ્રાપ્ત થયેલો મહાપાપી એવા દ્વારપાલો વડે કાઢી મુકાયો. I૧૬ol. શ્લોક :
सत्यं निष्पुण्यकोऽस्मीति, येनेदं देवदुर्लभम् ।
न दृष्टं प्राग् न चोपायो, दर्शनार्थं मया कृतः ।।१६१।। શ્લોકાર્થ :
ખરેખર હું નિપુણ્યક છું, જેથી આ દેવદુર્લભ (રાજભવન) પહેલાં ન જોવાયું અને જોવા માટે મારા વડે ઉપાય ન કરાયો. ૧૧ શ્લોક :
कदाचिन्नैव मे पूर्वं, मोहोपहतचेतसः ।
जिज्ञासामात्रमप्यासीत्, कीदृशं राजमन्दिरम् ।।१६२।। શ્લોકાર્ચ -
મોહથી હણાયેલા ચિત્તવાળા મને રાજમંદિર કેવું છે? એ પ્રમાણે પૂર્વે ક્યારેય જિજ્ઞાસા માત્ર પણ ન જ હતી. ll૧૬રશા શ્લોક :
निर्भाग्यस्यापि कृपया, चित्तालादविधायकम् ।
अयं मे परमो बन्धुर्येनेदं दर्शितं मम ।।१६३।। શ્લોકાર્ચ - નિર્ભાગ્ય એવા પણ મને ચિતને આહલાદ કરનારું આ રાજભવન, કૃપાથી જેના વડે દેખાડાયું એ મારો પરમ બંધુ છે. ll૧૬all