________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ गृहीताः परमोपकारकारितया सम्यग्ज्ञानदर्शनदायिनो भगवन्तः सद्धर्मगुरवः, तथाप्यस्य जीवस्य यावदास्ते समुदीर्णं कषायद्वादशकं, यावच्च प्रबलमद्यापि नोकषायनवकं, तावदनादिभवाभ्यासवासनापाटवपरायत्ततया प्रवर्त्तमानामेतेषु धनविषयकलत्रादिषु कदन्नकल्पेषु मूर्छामेष जीवो न निवारयितुं पारयति। यतोऽस्य जीवस्य कुशास्त्रश्रवणसंस्कारजा महाण्डसमुद्भूतं त्रिभुवनमेतदित्यादयो मोहवितर्काः प्रवर्त्तन्ते, ये च सहजा अपि धनादिषु परमार्थदर्शितया तत्संरक्षणगोचरा, अशङ्कनीयेष्वपि गुर्वादिषु शङ्काकारिणो मिथ्यादर्शनोदयप्रभवाः कदभिप्रायाः प्रादुर्भवन्ति, ते मरुमरीचिकावकत्रचुम्बिन इव जलकल्लोलमालाप्रतिभासिनो मिथ्याज्ञानविशेषाः तत्प्रत्यनीकार्थोपस्थापकेन प्रमाणान्तरेण बाध्यमानाः सम्यग्दर्शनोत्पत्तिकाले निवर्तन्ते।
કષાય અને નોકષાયનો પ્રભાવ જે વળી, કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે “વહુ'થી બતાવે છે – તે અંજન અને પાણીદાયક પુરુષમાં આંખમાં અંજન કરનાર અને તત્વપ્રીતિકર પાણી આપનાર પુરુષમાં, પ્રાપ્ત થયેલા વિશ્ર્વાસવાળા પણ તે દ્રમક મહોપકારિતાનું ચિંતવન કરતા છતાં-અંજનદાયક અને સલિલદાયક પુરુષમાં મહોપકારિતાનું ચિંતવન કરતા, છતાં, તોપણ ત્યાં આત્મીય કદામાંeભોગસામગ્રીમાં, જે અત્યંત મૂચ્છ તે ગાઢ ભાવિતપણું હોવાથી વિષયસેવનકાળમાં વિષયોમાંથી જે સ્વસંવેદન સુખ થાય છે તે સુખ પ્રત્યેના રાગથી ગાઢ ભાવિતપણું હોવાને કારણે, કોઈ રીતે રિવર્તન પામતી નથી= વિષયોમાંથી અત્યંત મૂચ્છ વિવર્તન પામતી નથી. તે આ પૂર્વમાં કથાનકમાં જે કહેવાયું તે આ, જીવમાં પણ યોજન કરવું. તે આ પ્રમાણે – જોકે ક્ષયોપશમને પામેલા જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય છે તેથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શત ઉત્પન્ન થયેલું છે પ્રસ્તુત જીવને વિમલાલોક અંજતથી સમ્યજ્ઞાન અને તત્ત્વપ્રીતિકર પાણીના પાનથી સમ્યગ્દર્શન પ્રગટ્યું છે. આથી જ ભવવિસ્તારના વિષયવાળી તત્ત્વબુદ્ધિ નિવૃત્ત થઈ છે=ભવવિસ્તારના કારણરૂપ ભોગવિલાસ જ જીવ માટે સુખરૂપ છે તે પ્રકારે જે તત્વબુદ્ધિ પૂર્વમાં હતી તે તિવર્તન પામેલ છે. જીવાદિ તત્વનો અભિનિવેશ થયેલો છે મારો આત્મા શાશ્વત છે પુણ્યપાપોને કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે અને પુણ્ય પાપના ક્ષયથી મોક્ષ થાય છે અને મોક્ષનો ઉપાય ધર્મનું સેવત છે એ પ્રકારે જીવાદિ તત્ત્વોનો અભિનિવેશ થયેલો છે, પરમ ઉપકારીપણાથી સમ્યજ્ઞાન, દર્શન દેનારા ભગવાન સદ્ધર્મગુરુઓ સ્વીકારાયા છે અર્થાત્ ક્રોડોનું ધન આપનાર જે ઉપકાર કરી શકતો નથી તેવો મહાન ઉપકાર વિવેકચને પ્રગટ કરનારા ભગવાન ધર્મગુરુ કરે છે તેવો સ્થિર નિર્ણય થયો છે. તોપણ આ જીવને જ્યાં સુધી બાર કષાયો ઉદયમાં વર્તે છે અને જ્યાં સુધી હજી પણ પ્રબળ નવ લોકષાયો છે ત્યાં સુધી અનાદિ ભવઅભ્યાસની વાસનાના પાટવને પરાધીનપણાથી પ્રવર્તમાન કદન્નકલ્પ આ ધનવિષયકલત્રાદિમાં મૂચ્છને આ જીવ નિવારણ કરી શકતો નથી. જે કારણથી આ જીવને કુશાસ્ત્રશ્રવણના સંસ્કારથી થયેલા મહાઅડસમુદ્રભૂત આ ત્રિભુવન છે ઈત્યાદિ મોહવિકલ્પો પ્રવર્તે છે. અને વળી, ધનાદિમાં પરમાર્થદક્ષિપણાને કારણે તત્સંરક્ષણ