________________
૩૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तदाऽस्य परमानतृप्तस्य कुभोजनमिव समस्तोऽपि संसारविस्तारः सुतरां यथावस्थितस्वरूपेण मनसि प्रतिभासयेत्, ततस्तदाऽयं विविक्तेन चेतसा प्रादुर्भूतसंवेगः सन्नेवं भावयेत् अये ! यदर्थमहं विज्ञातपरमार्थोऽपि स्वकार्यमवधीर्य सदनमधिवसामि तस्य स्वजनधनादेरेवंविधः परिणामः, तथापि ममाऽपर्यालोचितकारिणो नास्योपरि स्नेहः प्रवर्त्तमानो निवर्त्तते, नूनमविद्याविलसितमेवेदं, यदीदृशेऽप्यत्र चेतसः प्रतिबन्धः, तत्किमर्थमनर्थव्यामूढहृदयः खल्वहमात्मानं वञ्चयामि, तस्मान्मुञ्चामीदं सकलं जम्बालकल्पं कोशिकाकारकीटस्येवात्मबन्धनमात्रफलं बहिरन्तरङ्गसङ्गकदम्बकम्, यद्यपि यदा यदा पर्यालोच्यते तदा तदा विषयस्नेहकलाकुलितचेतसि दुष्करोऽस्य त्यागः प्रतिभासते, तथाऽपि त्यक्तव्यमेवेदं मया पश्चाद्यद्भाव्यं तद्भविष्यति। अथवा किमत्र यद्भाव्यम् ? न भविष्यत्येव मे किञ्चित्परित्यक्तेऽस्मिन्नसुन्दरं, किन्तर्हि ? निरुपचरितश्चित्तप्रमोद एव संजनिष्यते, ततो यावदेष जीवोऽत्र परिग्रहकर्दमे गज इव निमग्नोऽवसीदति तावदेवास्याऽयमतिदुस्त्यजः प्रतिभासते, यदा पुनरयमेतस्मानिर्गतो भवति तदाऽयं जीवः सति विवेके नास्य धनविषयादेः संमुखमपि निरीक्षते को हि नाम सकर्णको लोके महाराज्याभिषेकमासाद्य पुनश्चाण्डालभावमात्मनोऽभिलषेत्? तदेवमेष जीवस्त्यक्तव्यमेवेदं मया, नास्ति त्यजतः कश्चिदपायः इति स्थितपक्षं करोति। ઉપનયાર્થ :આસ્વાદિત પ્રશમસુખવાળા ક્રમને સંવેગની વૃદ્ધિ અને વૈરાગ્યમાં સ્થિર બુદ્ધિ
ત્યારપછી જે કહેવાયું કથામાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘થી બતાવે છે – અચદા મહાકલ્યાણક આપૂર્ણ ઉદરવાળા=શક્તિના પ્રકર્ષથી મહાકલ્યાણનું ભોજન કરેલા એવા, તે રાંકડાએ તે કદન્ન લીલાથી કંઈક ખાધું. તેથી તૃપ્તિના ઉત્તરકાલમાં મહાકલ્યાણના ભોજનથી તૃપ્તિના ઉત્તરકાલમાં, મુક્તપણું હોવાથી તેના ચિત્તમાં કુથિતત્વ, વિરસત્વ નિન્દવાદિ યથાવસ્થિત ગુણો વડે પ્રતિભાસ થયું. તેથી આને=પ્રસ્તુત જીવને, તેના ઉપર-કદલ ઉપર, લીકીભાવ થયો ધૃણાનો ભાવ થયો, તેથી આ મારા વડે ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે સ્વમતથી નિર્ણય કરીને તેના ત્યાગ માટે સબુદ્ધિ પુછાવાઈ. તેના વડે કહેવાયું=સબુદ્ધિ વડે કહેવાયું, ધર્મબોધકરતી સાથે પર્યાલોચન કરીને આ ત્યાગ કરાવો. ત્યારપછી તેમના પાસે જઈને ધર્મબોધકર પાસે જઈને, તે રાંકડા વડે પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો, તેના વડે પણ સદગુરુ વડે પણ નિકાચતાપૂર્વક આ જીવ તે કદત્તને ત્યાગ કરાયો સંયમગ્રહણ કરતા પૂર્વે જે સંયમની દુઃસાધ્યતા આદિ બતાવે છે તે રૂપ નિકાચના પૂર્વક તે કદન્ન ત્યાગ કરાયું. વિમલજલ વડે તે ભાજલ ધોવાયું અર્થાત્ ઉત્તમ અનુશાસન આપવા રૂપ વિમલજલથી તે દેહરૂપી ભાજન ધોવાયું. પરમાત્રથી તેનું ભાજન પૂર્ણ કરાયું=ચારિત્રરૂપ પરમાત્રથી તેનું ભાજન પૂર્ણ કરાયું, તે દિવસે મહોત્સવ કરાયો. જનપ્રવાદના વશથી તે ભિખારીનું નામ સપુષ્પક એ પ્રમાણે થયું અર્થાત્ સંયમ આપતી વખતે જે તેના ગુણને અનુરૂપ નામ અપાય છે તે નામ તેના ગુણનો વાચક