________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
30७
દ્વારા=પ્રતિક્ષણ રત્નત્રયીના આસેવન દ્વારા, ભગવાનની આરાધનાને નિવેદન કરે છે જે મહાત્મા સંસારની નિર્ગુણતાને જાણીને સંસારના ઉચ્છેદના અર્થી છે તેઓ જીવનમાં પ્રધાનરૂપે ધર્મને જ સેવે છે. ક્વચિત્ અશક્ય પ્રતિકાર હોય તો અર્થ કામ સેવે ત્યારે પણ અત્યંત સંવેગગર્ભ અર્થકામની પ્રવૃત્તિ કરે છે. તેથી પ્રતિક્ષણ રત્નત્રયની આરાધના કરે છે અને તેના સેવનથી જ તેમને ભગવાનની આરાધના થાય છે તે પ્રમાણે સદ્ગુરુ નિવેદન કરે છે. ભગવાનની આરાધનાથી મહારાજયની પ્રાપ્તિ જેવી પરમપદની પ્રાપ્તિનું પ્રતિપાદન કરે છે=જેઓ સતત ભગવાનના સ્મરણ નીચે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ ભગવાનની આરાધના દ્વારા ભગવાન જેવા અંતરંગ ગુણસંપત્તિરૂપ પરમપદને પ્રાપ્ત કરે છે તેમ ગુરુ કહે છે. Bधनय:
जीवस्य संसारत्यागाऽशक्तिकथनम् एवमपि कथयति हितकारिणि गृहीतगुणस्थिरताविधायिनि भगवति धर्मसूरौ यथा असौ वनीपकः सूपकारवचनमवगम्यात्मीयाकूतवशेनेत्थमभिहितवान् यथा-नाथाः । किम्बहुनोक्तेन ? न शक्नोम्यहं कथञ्चनेदं कदनं मोक्तुमिति तथा अयमपि जीवश्चारित्रमोहनीयेन कर्मणा विह्वलीभूतबुद्धिरेवं चिन्तयेत्-अये ! यदेवं महता प्रबन्धेन पुनः पुनरेते भगवन्तो मम धर्मदेशनां कुर्वन्ति, तन्नूनं मां धनविषयकलत्रादिकमेतदेते त्याजयन्ति, न चाहं त्यक्तुं शक्नोमि, तत्कथयाम्येषां सद्भावं येन निष्कारणं भूयो भूयो भगवन्तः स्वगलतालुशोषमेते न विदधते ततस्तथैव स जीवः स्वाभिप्रायं गुरुभ्यः कथयेदिति। ततो यथा तेन रसवतीपतिना चिन्तितं-न मयाऽयं स्वभोजनत्यागं कारितः, किन्तर्हि ? इदं भेषजत्रयमासेवस्वेत्युक्तस्तत्किमेवमेष भाषते? अये ! स्वाभिप्रायविडम्बितोऽयं जानीतेमदीयानत्याजननिमित्तमेतत् समस्तं वागाडम्बरमिति। ततो विहस्य तेनोक्तं-भद्र ! निराकुलो भव, नाधुना भवन्तं किञ्चित्त्याजयामि, तवैव पथ्यमेतत्त्यजनमिति कृत्वा वयं ब्रूमो, यदि पुनर्भवते न रोचते, ततोऽत्रार्थे अतः प्रभृति तूष्णीमासिष्यामहे। यत्पुनरेतदनन्तरमेव तव पुरतोऽस्माभिर्महाराजगुणवर्णनादिकं विहितं, कर्त्तव्यतया च तव किञ्चित्समादिष्टं तत्त्वया किं किञ्चिदवधारितं वा न वेति? तथा धर्मगुरवोऽपि सर्वमिदं चिन्तयन्ति वदन्ति च, तच्च स्पष्टतरमिति स्वबुद्ध्यैव योजनीयम्। उपनयार्थ :
સંસારત્યાગની અશક્તિનું દ્રમકનું કથન હિતકારી, ગ્રહણ કરાયેલા ગુણની સ્થિરતાને કરનારા ભગવાન ધર્મસૂરીશ્વર આ રીતે પણ કહે છતે જે પ્રમાણે આ વલીપક=ભિખારી, સૂપકારના વચનને જાણીને પોતાના આક્તના વશથી પોતાના अभिप्रायना पशथी, मा प्रभारी जोत्या. शुं बोल्यो ? ते 'यथा'थी बतावे छ – हे नाथ ! वधारे |