Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
३४४
उपनय :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
प्रव्रज्याकाठिन्यविचारः
अन्यच्च यदिदं प्रव्रजनं नाम साक्षाद् बाहुभ्यां तरणमेतत् स्वयंभूरमणस्य वर्त्तते, प्रतिस्रोतोगमनमेतद्गङ्गायाः, चर्वणेमेतदयोयवानां, भक्षणमेतदयोगोलकानां, भरणमेतत्सूक्ष्मपवनेन कम्बलमुत्कोल्याः, भेदनमेतत् शिरसा सुरगिरेः, मानग्रहणमेतत्कुशाग्रेण नीरनिधेः, नयनमेतदबिन्दुपातं धावता योजनशतं तैलापूर्णपात्र्याः, ताडनमेतत् सव्यापसव्यभ्रमणशीलाष्टचक्रविवरगामिना शिलीमुखेन वामलोचने पुत्रिकायाः, भ्रमणमेतदनपेक्षितपादपातं निशातकरवालधारायामिति, यतोऽत्र परिसोढव्याः परिषहाः, निराकर्त्तव्या दिव्याद्युपसर्गाः, विधातव्या समस्तपापयोगनिवृत्तिः, वोढव्यो यावत्कथं सुरगिरिगुरुः शीलभारो, वर्त्तयितव्यः सकलकालं माधुकर्या वर्त्तनयाऽऽत्मा, निष्टप्तव्यो विकृष्टतपोभिर्देहः, स्वात्मीभावमानेतव्यः संयमः, समुन्मूलयितव्या रागादयो, निरोद्धव्यो हार्दतमः प्रसरः, किम्बहुना ? निहन्तव्यो ऽप्रमत्तचित्तैर्मोहमहावेताल इति । मृदुशयनाहारलालितपालितं च मामकं शरीरं, तथा अपरिकर्मितमद्यापि चित्तं, तन्नैतावतः प्रायेण महाभारस्योद्वहने सामर्थ्यम् । अथ चैतदप्यस्ति, न यावत्सकलद्वन्द्वविच्छेदद्वारेण भागवती दीक्षाऽभ्युपगता, न तावत्सम्पूर्णं प्रशमसुखमशेषक्लेशवित्रोटलक्षणो वा मोक्षोऽवाप्यत इति । न जानीमः, किं कुर्महे ? ततोऽयमेव जीवोऽनवाप्तकर्त्तव्यनिर्णयः सन्देहदोलारूढहृदयः कियन्तमपि कालं चिन्तयन्त्रेवावतिष्ठते ।
ઉપનયાર્થ
--
દીક્ષાની કઠિનતાનો વિચાર
અને બીજું, આ પ્રવ્રજન=સંયમ એ સાક્ષાત્ બાહુ દ્વારા=બે ભુજા દ્વારા, સ્વયંભૂરમણનું તરણ છે. ગંગાનું પ્રતિસ્રોતગમત આ=પ્રવ્રજન, છે. લોખંડના જવોનું ચર્વણ છે=ચાવવાની ક્રિયા છે. અયોગોલકનું= લોખંડના ગોળાઓનું, ભક્ષણ આ=પ્રવ્રજત, છે. કંબલની મુત્કોલીનું સૂક્ષ્મપવનથી ભરણ આ=પ્રવ્રજન, છે. માથા વડે સુરગિરિનું=મેરુપર્વતનું, ભેદન આ છે=તોડવાનો પ્રયત્ન પ્રવ્રજન છે. તણખલાના અગ્રભાગથી સમુદ્રનું માપ કાઢવું આ=પ્રવ્રજત, છે. તેલથી આપૂર્ણ એવા પાત્રનું બિંદુ પાત વગર સો યોજન સુધી દોડતા લઈ જવા રૂપ આ=પ્રવ્રજન છે. સવ્યાપસવ્યભ્રમણ=ડાબા-જમણારૂપે ભ્રમણસ્વભાવવાળા આઠ ચક્રના વિવરગામી એવા બાણ વડે પૂતળીના વામલોચનમાં તાડન આ છે=રાધાવેધને કરવા જેવું આ પ્રવ્રજન છે. તીક્ષ્ણ તલવારની ધારા ઉપર અનપેક્ષિત પાદના પાતવાળું ભ્રમણ=યત્નપૂર્વકના પાદપાતતુલ્ય નહીં પરંતુ શીઘ્ર શીઘ્ર પાદના પાતવાળા ભ્રમણ જેવું આ=પ્રવ્રજન છે.
આ સર્વકથનો પ્રાયઃ સર્વ અસંભવી જણાય છે. પરંતુ જીવમાં કોઈક દિવ્ય શક્તિ આવે તો તે દિવ્યશક્તિના બળથી સ્વયંભૂરમણ સમુદ્ર પણ તરી શકે છે અને અન્ય સર્વ પણ અશક્ય કથનો તે દિવ્યશક્તિના બળથી

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396