________________
330
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શરીરની બાધા થાય છે. તેથી તદ્મવસ્થ જ વિહ્વલતા રહે છે=ગુરુની પ્રેરણા નથી ત્યારે જે ધર્માનુષ્ઠાન સેવે છે તેનાથી વિહ્વલતા અલ્પ-અલ્પતર થતી નથી પરંતુ જે વિધ્વલતા છે તે તઅવસ્થ જ રહે છે, વળી તે ભગવાન ગુરુને જે પ્રમાણે આ પ્રસ્તુત જીવ સત્ પ્રેરણા આપવા દ્વારા પરિપાલ્ય છે તે પ્રમાણે તેવા પ્રકારના અન્ય પણ ઘણા જીવો વિદ્યમાન છે અને તેથી=ઘણા જીવો ગુરુને માટે પરિપાલ્ય છે તેથી, બધા જીવોના અનુગ્રહમાં તત્પર એવા તેઓ ક્યારેક જ વિવક્ષિત જીવને પ્રેરણા કરે છે. વળી, શેષકાલમાં મુત્કલપણું હોવાને કારણેગુરુના સાન્નિધ્યથી રહિતપણું હોવાને કારણે, સ્વઅહિત કરતા એવા આને કોઈ વારણ કરતું નથી અને તેથી આ જીવ અનંતરમાં કહેવાયેલા અનર્થવાળો થાય છે. તે આ તદ્દયાના સન્નિધાનના વિરહથી અપથ્ય સેવનને કારણે ફરી રોગવિકારનો આવિર્ભાવ છે, એ પ્રમાણે કહેવાય છે.
स्वानुभवकथनं प्रार्थना च
ततो यथा पुनस्तेन द्रमकेण तस्मै सूदाय स्ववृत्तान्तं निवेद्येदमभिहितं यदुत - नाथास्तथा यतध्वं यथा न मे स्वप्नान्तेऽपि पीडोपजायते, ततस्तेनोक्तं इयं तद्दया व्यग्रतया न सम्यक् तवाऽपथ्यनिवारणं विधत्ते, ततः करोम्यन्यां निर्व्यग्रां तव परिचारिकां, केवलं तद्वचनकारिणा भवता भाव्यं, ततः प्रतिपन्नं तत्तेन, दत्ता तस्मै निःसाधारणी सद्बुद्धिर्नाम परिचारिका सूदेन, ततस्तद्गुणेन निवृत्तं तस्याऽपथ्यलाम्पट्यं, ततस्तनूभूता रोगाः निवृत्तप्रायास्तद्विकाराः, संपन्ना मनाक् शरीरे सुखासिका, वर्द्धितश्चानन्द इति । तथैष व्यतिकरो जीवेऽपि समानो वर्त्तते, तथाहि यथा धावन्नन्धो भित्तिस्तम्भादौ लब्धास्फोटो वेदनाविह्वलस्तामास्फोटवेदनां परस्मै कथयति, तथाऽयमपि जीवो यदा गुरुनिवारिताचरणेन दृष्टापायत्वात् संजातप्रत्ययो भवति तदा ताननेकप्रकारानपायान् गुरुभ्यो निवेदयति, यदुत'भगवन् ! अहं यदा युष्मन्निवारणया न गृह्णामि स्तेनाहतं, न करोमि विरुद्धराज्यातिक्रमं, नाचरामि वेश्यादिगमनं, नानुतिष्ठामि तथाविधमन्यदपि धर्मलोकविरुद्धं, न रज्यामि महारम्भपरिग्रहयोः, तदा मां लोकः साधुतया गृह्णाति, मयि विश्रम्भं विधत्ते, श्लाघां चाचरति, तथा न जानामि शरीरायासजनितं दुःखं, संपद्यते हृदयस्वास्थ्यं धर्मश्चैवं तिष्ठतां सुगतिप्रापको भवतीतिभावनया भवति चित्तानन्द इति । यदा तु युष्मन्निवारणा न भवति, भवन्तीं वा तामनपेक्ष्य निर्भयतया 'न जानन्ति मां गुरव', इत्यभिप्रायेण धनमूर्च्छनया गृह्णामि स्तेनाहृतादिकं, विषयलौल्येन गच्छामि वेश्यादिकं, समाचरामि तादृशमन्यदपि भगवन्निवारितं, तदा लोकादश्लाघां, राजकुलात्सर्वस्वहरणं, शरीरखेदं, मनस्तापमपरांश्च समस्ताननर्थानिहलोक एव प्राप्नोमि, पापं च दुर्गतिगर्त्तपातहेतुरेवं वर्त्तमानानां भवतीतिचिन्तया दन्दह्यमानहृदयः क्षणमपि सुखं न लभेऽहमिति । तस्मान्नाथाः ! तथा कुरुध्वं यूयं यथाऽहमनवरतं युष्मद्वचनाचरणसन्नाहेन सततमेतस्मादनर्थशरजालाद्रक्षितो भवामि' इति ।