Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 355
________________ 33२ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ સમસ્ત અનર્થોને આ લોકમાં જ પ્રાપ્ત કરું છું અને આ રીતે વર્તમાન જીવોને દુર્ગતિના ગર્તના પાતનો હેતુ થાય છે, એ પ્રકારની ચિંતાથી અત્યંત બળતા હૃદયવાળો હું ક્ષણ પણ સુખને પ્રાપ્ત કરતો નથી. તે કારણથી હે નાથ ! તે પ્રમાણે તમે કરો જેથી તમારા વચનના આચરણના બખ્તરથી સતત હું આ અતર્થોનાં બાણોના જાળાથી રક્ષિત થાઉં. गुरुभ्यः सद्बुद्धिप्राप्तिः ततस्तदाकर्ण्य गुरवो ब्रूयुः-भद्र ! यदेतत्परप्रत्ययेनाऽकार्यवर्जनं, कादाचित्कमेतत्, केवलं तथाऽपि क्रियमाणस्य तस्येतरस्य च दृष्ट एव भवता विशेषः, वयं चानेकसत्त्वोपकारकरणव्यग्राः, न सदा सत्रिहिता भवन्तं वारयितुं पारयामः, एवं च स्थिते न यावद् भवतः स्वकीया सद्बुद्धिः संपन्ना, तावदेषाऽस्मन्निवारिताऽऽचरणनिबन्धनाऽनर्थपरम्परा भवन्ती न विनिवर्त्तते, सद्बुद्धिरेव हि परप्रत्ययमनपेक्ष्य स्वप्रत्ययेनैव जीवमकार्यानिवारयति, ततो मुच्यतेऽनर्थेभ्य इति। ततोऽयं जीवो ब्रूयात्नाथाः ! साऽपि भवत्प्रसादादेव यदि परं मम संपत्स्यते, नान्यथा, ततो गुरवोऽभिदध्युः-भद्र ! दीयते सद्बुद्धिः, वचनायत्ता हि सा मादृशां वर्त्तते, केवलं दीयमानाऽपि सा पुण्यभाजामेव जन्तूनां सम्यक् परिणमति, नेतरेषां, यतः पुण्यभाज एव तस्यामादरवन्तो जायन्ते, नापरे, तदभावभाविनो हि देहिनां सर्वेऽनर्थाः, तदायत्तान्येव सकलकल्याणानि, तस्यामेव च ये महात्मानो यतन्ते त एव भगवन्तं सर्वज्ञमाराधयन्ति, नेतरे, तत्संपादनार्थः खल्वेष मादृशां वचनप्रपञ्चः, सद्बुद्धिविकलानां हि पुरुषाणां व्यवहारतः संजातान्यपि ज्ञानादीनि नासंजातेभ्यो विशिष्यन्ते, स्वकार्याऽकरणात्, किम्बहुनोक्तेन? सदबुद्धिविकलः पुरुषो न पशूनतिशेते, तस्माद्यदि तेऽस्ति सुखाकाङ्क्षा, दुःखेभ्यो वा यदि बिभेषि, ततोऽस्यामस्माभिर्दीयमानायां सदबुद्धौ यत्नो विधेयः, तस्यां हि यत्नवता समाराधितं प्रवचनं, बहुमतो भुवनभर्ता, परितोषिता वयं, अङ्गीकृतं लोकोत्तरयानं, परित्यक्ता लोकसंज्ञा, समासेविता धर्मचारिता, समुत्तारितो भवोदधेरात्मा भवतेति। ततो भगवतां सद्धर्मगुरूणामेवंविधवचोऽमृतप्रवाहप्रह्लादितहृदयोऽयं जीवस्तद्वचनं तथेति प्रतिपद्यते। ગુરુ ભગવંતો પાસેથી સદ્ગદ્ધિની પ્રાપ્તિ ત્યારપછી તેને સાંભળીને ગુરુ બોલે છે – હે ભદ્ર! જે આ પરપ્રત્યયથી અકાર્યનું વર્જન છે જે આ ગુરુના વચનથી નિર્ણય કરીને અકાર્યનું વર્જન છે, એ કદાચિત્ક છે જ્યારે જ્યારે ઉપદેશનું શ્રવણ થાય છે ત્યારે ત્યારે ક્ષણભર તે ઉપદેશથી ભાવિત ચિત્ત હોય છે એટલો જ અલ્પકાળ તે અકાર્યનું વર્જત છે પરંતુ ફરી અનાદિના સંસ્કારો જીવને અકાર્ય કરવા પ્રેરણા કરે છે. કેવલ તોપણ= મારી પ્રેરણાથી તેં જે ક્યારેક અકાર્યનું વર્જન કર્યું તોપણ, કરાતા એવા તેનો અને ઈતરનો ભેદ તારા વડે જોવાયો છે=અમારા ઉપદેશથી ક્યારેક જે અકાર્યનું વર્જન કર્યું તેનાથી જે લાભ થયો અને

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396