________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
वर्त्तमानो गृहस्थोऽपि द्रव्यस्तवं ज्ञानाद्याचरणप्रधानं कुर्वाणः कर्माजीर्णजरणेन रागादिभावरोगतनुतामधिकृत्य याप्यतां लभते, न चेयमप्यनादौ भवभ्रमणे क्वचिदवाप्तपूर्वाऽनेन जीवेनातोऽत्यन्तदुर्लभेयम्। यदि तु प्रव्रज्यां प्रतिपद्य पुनर्विषयाद्यभिलाषं विधत्ते, ततः प्रतिज्ञाताऽकरणेन बृहत्तरचित्तसंक्लेशप्राप्तेर्गुरुतर- रागाद्युद्रेकेण तामपि याप्यतां न लभते, ततो यावदेवं निरूपयत्ययं जीवः तावदस्य चारित्रमोहनीयकर्मा - शैरनुवर्त्तमानैर्विधुरिता सती पूर्व प्रवृत्ताऽपि सर्वसंगत्यागबुद्धिः पुनर्दोलायते। ततः संपद्यते वीर्यहानिः, ततोऽवलम्बते खल्वयमेवंविधानि कदालम्बनानि यदुतसीदति तावदधुना ममेदं कुटुम्बकं, मन्मुखनिरीक्षकं चेदं न वर्त्तते मद्विरहे, अतः कथमकाण्ड एव मुञ्चामि ? यदि वाऽद्याप्यसंजातबलोऽयं तनयः, अपरिणीतेयं दुहिता, प्रोषितभर्तृकेयं भगिनी मृतपतिका वा, अतः पालनीया ममेयं, तथा नाद्यापि गृहधूर्धरणक्षमोऽयं भ्राता, जराजर्जरितशरीराविमौ मातापितरौ, स्नेहकातरौ च, गर्भवतीयं भार्या दृढमनुरक्तहृदया च, न जीवति मद्विरहिता, अतः कथमेवं विसंस्थलं परित्यजामि ? । यदि वा विद्यते मे भूरिधननिचयः, सन्ति बहवोऽधमर्णाः, अस्ति च सुपरीक्षितभक्तिर्भूयान् परिकरो बन्धुवर्गश्च, तदयं पोष्यो मे वर्त्तते, तस्मादुद्ग्राह्य द्रविणं लोकेभ्यः, कृत्वा बन्धुपरिकराधीनं, विधाय धर्मद्वारेण धनविनियोगं, अनुज्ञातः स्वरभसेन सर्वेर्मातापित्रादिभिर्विहिताशेषगृहस्थकृत्य एव दीक्षामङ्गीकरिष्ये, किमनेनाकाण्डविड्वरेणेति ? ।
उपनयार्थ :
३४०
દ્રમકને સત્બુદ્ધિ વડે અપાયેલ સાવધાની અને આંદોલિત મન
ત્યારપછી જે પ્રમાણે તે વનીપક વડે તે સત્બુદ્ધિ પરિચારિકા સાથે પર્યાલોચન કરાયું – હે ભદ્રે ! કયા નિમિત્તે આ મને દેહ અને ચિત્તનો પ્રમોદ છે ? અને કદન્નના લૌલ્યનું વર્જન=સંસારના ભોગોરૂપ લોલુપતાનું વર્જન, અને ભેષજયનું આસેવત=રત્નત્રયીનું આ સેવન, તેનું કારણ=દેહ અને ચિત્તના સુખની વૃદ્ધિનું કારણ, તેણી વડે=સબુદ્ધિ વડે, કહેવાયું. અને ત્યાં યુક્તિ ઉપન્યાસ કરાઈ=કથાનકમાં દેહ અને ચિત્તના પ્રમોદની યુક્તિ ઉપન્યાસ કરાઈ. તે અહીં પણ=પ્રસ્તુત જીવમાં પણ, સમાન જ છે. તે આ પ્રમાણે – સબુદ્ધિની સાથે=ભગવાનના વચનનાં પરમાર્થને જોનારી નિર્મળબુદ્ધિની સાથે, पर्यालोयन ऽश्तो खा भव भागे छे. शुं भागे छे ? ते 'यदुत थी जतावे छे જે આ દેહના અને મનના નિવૃત્તિરૂપ સ્વાભાવિક સુખ મને આવિર્ભૂત થયું આવું કારણ વિષયાદિમાં અભિષ્યંગનો ત્યાગ=સંશ્લેષ કરાવે એવા રાગનો ત્યાગ, અને જ્ઞાનાદિનું આચરણ छे.
સદ્ગુદ્ધિને કા૨ણે જ્યારે જ્યારે તે જીવને વિષયનો અભિલાષ થાય છે ત્યારે પણ તે વિષયો શલ્ય જેવા છે; કેમ કે ઇચ્છા રૂપી પીડાથી આક્રાંત છે. તેથી તે શલ્યને કાઢવા માટે પ્રતિપક્ષ ભાવન દ્વારા ઇચ્છાને શાંત ક૨વા યત્ન કરે છે. છતાં ઇચ્છા શાંત ન થાય તો આ વિષયનું સેવન વિષ જેવું છે. તેવી બુદ્ધિ સ્થિર હોવાથી