Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
300
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ धनविषयादिकं कथञ्चन मोक्तुं पारयामि, यद्यत्र विद्यमानेऽपि भवति किञ्चिच्चारित्रं तन्मे दीयतामिति। ततो यथा विज्ञाय तस्य रोरस्याग्रहविशेषं स सूरिश्चिन्तयति स्म नास्येदानीमन्यः शिक्षणोपायोऽस्ति, ततोऽस्मिन् सत्येव दीयतां, पश्चाज्ज्ञातमदीयानगुणः स्वयमेवैतत्कदन्नमेष विहास्यति एवं च विचिन्त्य दापितं तत्तेन, भुक्तमितरेण, तदुपयोगेन शान्ता बुभुक्षा, तनूभूता रोगाः, प्रवर्द्धितमञ्जनसलिलजनितादधिकतरं सुखं, जातो मनःप्रसादः, प्रादुर्भूता तद्दायके तत्र पुरुषे भक्तिः, अभिहितश्चासौ तेन, यथा भवानेव मे नाथो, येनाहं भाग्यविकलोऽप्येवमनुकम्पित इति तथा धर्मगुरवोऽप्येवं बद्धाग्रहत्वेनाऽमुञ्चति धनविषयादिकमत्र जीवे परिकलयन्ति, न शक्यते तावदयमिदानीं सर्वविरतिं ग्राहयितुं, तदेवं स्थिते देशविरतिस्तावदस्मै दीयतां, तत्पालनेनोपलब्धगुणविशेषः स्वयमेव सर्वसङ्गपरित्यागं करिष्यतीत्याकलय्य तथैव कुर्वन्ति। तदनेनैतदुक्तं भवति-अयमत्र क्रमः-प्ररूप्य प्रथमं प्रयत्नतः सर्वविरतिं, ततः सर्वथा तत्करणपराङ्मुखमुपलभ्य जीवं देशविरतिः प्ररूपणीया देया वा। प्रथमं पुनर्देशविरतिप्ररूपणे तस्यामेव प्रतिबन्धं विदध्यादयं जीवः, साधोश्च सूक्ष्मप्राणातिपातादावनुमतिः स्यादिति। ततस्तस्या देशविरतेः पालनं परमानलेशभक्षणतुल्यं विज्ञेयं, तदुपयोगेनैवास्य जीवस्य प्रशाम्यति मनाग विषयाकाङ्क्षालक्षणा बुभुक्षा, तनूभवन्ति रागादयो भावरोगाः, प्रवर्द्धते ज्ञानदर्शनसंपादितात् समर्गलतरं स्वाभाविकस्वास्थ्यरूपं प्रशमसुखं, संजायते सद्भावनया मनःप्रसादः, प्रादुर्भवति तद्दायकेषु गुरुषु परमोपकारिणो ममैत इति भावयतो भक्तिः, अभिधत्ते च तानेष जीवस्तदानीं, यदुत-यूयमेव मे नाथाः, यैरहमेवं दुर्दारुकल्पतया गाढमकर्मण्योऽपि स्वसामर्थ्येन कर्मण्यतां प्राप्य गुणभाजनतां नीत इति। नयार्थ :
દ્રમકે કરેલ મિશ્રભોજનના આગ્રહનો ઉપાય ત્યારપછી=સદ્ગુરુએ પ્રસ્તુત જીવને ધનાદિ નિવહક નથી ચારિત્ર જ નિર્વાહક છે અને કઈ રીતે તે ચારિત્ર મોક્ષમાં વિશ્રાંત થનાર છે એમ કહ્યું ત્યારપછી, જે રીતે મહાપ્રયત્નથી પણ તે રસવતીપતિ 53 छते तर 43 वायु=द्रम 43 Fथानमा वायुं, हे 'यदुत'थी बतावे छ -
મારા વડે આ સ્વભોજન મુકાય તેવું નથી, જો આ હોતે છતે મારું ભોજન હોતે છતે જ, અપાય છે તો આત્મીય ભોજન આપો. તે પ્રમાણે સદ્ધર્મગુરુ વડે આ રીતે ધન-વિષયાદિ નિર્વાહક નથી ચારિત્ર નિર્વાહક છે એ રીતે, ફરી ફરી અભિધીયમાન પણ=કહેવાતો પણ, આ પણ જીવ ગળિયા બળદની જેમ પાદપ્રસારિકાનું અવલંબન કરીને, આ પ્રમાણે=આગળમાં કહે છે એ પ્રમાણે, કહે છે, હે ભગવંત ! હું ધન-વિષયાદિને કોઈ રીતે મૂકવા સમર્થ નથી. જો આ વિદ્યમાન હોતે છતે પણ ધનવિષયાદિ વિદ્યમાન હોતે છતે પણ, કંઈક ચારિત્ર થાય કંઈક ચારિત્ર મારામાં પ્રાપ્ત થાય, તો મને

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396