________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
રસોડાના અધિકારીની વિચારણા શ્લોકાર્ચ -
અસંભાવ્ય એવા તે પ્રત્યક્ષ વૃત્તાન્તને જોઈને વિસ્મિત થયેલો તે રસોડાનો અધિકારી ત્યારે આ પ્રમાણે વિચારે છે. II૧૯૯ll શ્લોક :
किमेष द्रमकश्चारु, दीयमानमपि स्फुटम् । परमान्नं न गृह्णाति? ददात्यपि च नोत्तरम् ? ।।२००।।
શ્લોકાર્ચ -
આ દ્રમક પ્રગટ રીતે અપાતા પણ સુંદર પરમાન્નને કેમ ગ્રહણ કરતો નથી? અને ઉત્તરને પણ આપતો નથી ? Il૨૦૦I શ્લોક :
विद्राणवदनोऽत्यन्तं, निमीलितविलोचनः ।
हृतसर्वस्ववन्मोहाद, संजातः काष्ठकीलवत् ।।२०१।। શ્લોકાર્ચ -
પ્લાન વદનવાળો, અત્યંત બંધ થયેલા લોચનવાળો, જાણે સર્વસ્વ હરાઈ ગયું હોય તેવો મોહથી લાકડાના ખીલા જેવો થયો. ૨૦૧૫. શ્લોક :
तदयं नोचितो मन्ये, परमानस्य पापभाक् ।
यद्वा नास्य वराकस्य, दोषोऽयमुपलभ्यते ।।२०२।। શ્લોકાર્ચ -
તે કારણથી આ પાપી પરમાન્નને ઉચિત નથી એમ હું માનું છું અથવા આ બિચારાનો આ દોષ જણાતો નથી. ૨૦ચા
શ્લોક :
अयं हि रोगजालेन, बहिरन्तश्च वेष्टितः । वेदनाविह्वलो मन्ये, न हि जानाति किञ्चन ।।२०३।।