________________
go
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
भवन्ति रोराः प्रायेण, बहवोऽन्येऽपि पापिनः ।
त्वत्समो नास्ति निर्भाग्यो, मयैतत्परिनिश्चितम् ।।२३२।। શ્લોકાર્ચ -
પ્રાયઃ બીજા પણ ઘણા પાપી એવા પ્રમકો છે, તારા સમાન નિર્ભાગ્ય નથી, મારા વડે આ નિશ્ચય કરાયો છે. ર૩રા શ્લોક :
यस्त्वं कदन्नलाम्पट्यात्सुधाऽऽकारमिदं मया ।
दाप्यमानं न गृह्णासि, परमानमनाकुलः ।।२३३।। શ્લોકાર્થ :
કદન્નના લંપટપણાથી મારા વડે અપાતા અમૃતના આકારવાળા આ પરમાન્નને અનાકુલ એવો જે તું ગ્રહણ કરતો નથી. /ર૩૩ શ્લોક :
अन्येऽस्मात्सद्मनो बाह्याः, सत्त्वास्तिष्ठन्ति दुःखिताः ।
तेषु नैवादरोऽस्माकं, न ते राज्ञाऽवलोकिताः ।।२३४।। શ્લોકાર્ચ -
અમારા ભવનથી બહાર બીજા દુઃખિત પ્રાણીઓ રહેલા છે તેઓ રાજા વડે જોવાયા નથી. તેઓમાંeતે જીવોમાં, અમારો આદર નથી જ. ||ર૩૪ll શ્લોક :
यतस्त्वं भवनं दृष्ट्वा, मनागाह्लादितो हृदि । तवोपरि नरेन्द्रस्य, दयाऽतोऽस्तीति गम्यते ।।२३५ ।।
શ્લોકાર્થ :
જે કારણથી તું ભવનને જોઈને હૃદયમાં જરાક આલાહ પામ્યો આથી તારા ઉપર નરેન્દ્રની દયા છે એ પ્રમાણે જણાય છે. |૨૩૫ll.