________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૩૧
देशकस्वरूपम् न पुनरसौ वराको गाढमूढात्मतया खल्वेतल्लक्षयति यथा- 'एते भगवन्तः सद्धर्माचार्या विदिततुषमुष्टिनिःसारसंसारगर्भार्था अतुलसन्तोषामृततृप्तान्तःकरणा अवगतविषयविषविषमविपाका मोक्षकाङ्ककतानेन चेतसा सर्वत्र समवृत्ततयाऽत्यन्तनिःस्पृहतया च सन्मार्गोपदेशदाने प्रवर्त्तमानाः सन्तो न देवेन्द्रद्रमकयोर्विशेषं लक्षयन्ति, न महद्धिविबुधनिर्द्धनपुरुषयोविभागं कल्पयन्ति, न चक्रेश्वररोरयोरन्तरं दर्शयन्ति, नोदारपरमेश्वरकृपणनरयोरादरानादराभ्यां विवर्त्तन्ते। समानमेषां चेतसि विवर्तते परमैश्वर्यं दारिद्र्येण तुल्या महार्हरत्नराशयो जरठपाषाणनिकरेण सदृशा, उत्तप्तहाटककूटा लोष्टपूगेन सदृशा, हिरण्यस्तोमा धूलिपुञ्जेन, सन्निभो धान्यनिचयः क्षारराशेः, तुल्यं चतुष्पदकुप्यादिकं निःसारकचवरेण, न विशेषो निर्जितरतिरूपाभिरपि ललितललनाभिः सह जरत्काष्ठस्तम्भानामिति'। एवञ्च स्थिते नैतेषां परहितकरणैकव्यसनितां विमुच्यापरं सदुपदेशदाने प्रवर्त्तमानानां कारणमुपलभ्यते, यतः स्वार्थसम्पादनमपि परमार्थतः स्वाध्यायध्यानतपश्चरणकरणादिना द्वारान्तरेणैव सम्पद्यत एव, न तदर्थमप्येतेषामत्र प्रवृत्तिः, दुरापास्तावकाशा लाभादिका शेषाकाङ्क्षा, न चैतदेषकोऽऽन्ध्यान्धीभूतबुद्धिर्जानीते, ततोऽयं जीवोऽनवगतसद्गुरूदाराशयोऽत्यन्ततुच्छस्वचित्तदुष्टताऽनुमानेन तच्चित्तमपि तथारूपं परिकल्पयन् महामोहवशेन तानतत्त्वदर्शनैः शैवद्विजातिरक्तभिक्षुदिगम्बरादिभिस्तुल्यान् कल्पयति, सम्भवन्ति च भिन्नकर्मग्रन्थेरपि दर्शनमोहनीयपुञ्जत्रयकरणेन यदा पुनर्मिथ्यात्वपुञ्ज वर्त्ततेऽयं जीवस्तदैवंविधाः कुविकल्पा इति।
દેશકનું સ્વરૂપ પરંતુ ગાઢ મૂઢ આત્મપણું હોવાથી નિઃસ્પૃહી મુનિતા પારમાર્થિક ચિત્તને ન સમજી શકે અને પોતાના તુચ્છ અભિપ્રાય અનુસાર તે મહાત્માને પણ ધનના લોભીપણા રૂપે માને એવા ગાઢ મૂઢાપણું હોવાથી, આ શંકડો આ=આગળમાં કહે છે એ, જાણતો નથી. શું જાણતો નથી ? તે 'यथा'थी बताव छ – एया छ होतानी मुष्टि वा नि:सार संसार। मध्यमा २४ा अर्थो भए એવા, અતુલ સંતોષઅમૃતથી તૃપ્ત અંતઃકરણવાળા, જાગ્યા છે વિષયરૂપી વિષનો વિષમ વિપાક જેમણે એવા આ ભગવાન ધર્માચાર્ય મોક્ષની આકાંક્ષામાં એકતાનવાળા ચિત્તથી સર્વત્ર સમવૃત્તિપણું હોવાને કારણે=બધા જીવોમાં સમાન પરિણામપણું હોવાને કારણે, અને અત્યંત નિઃસ્પૃહપણું હોવાને કારણે સન્માર્ગના ઉપદેશના દાનમાં પ્રવર્તમાન છતાં ઇન્દ્ર અને ભિખારીમાં વિશેષને જોતા નથી. મહદ્ધિક એવા દેવ અને નિર્ધન એવા પુરુષના વિભાગની કલ્પના કરતા નથી. ચક્રવર્તી કે રાંકડામાં ભેદને બતાવતા નથી. અર્થાત્ તેના પ્રત્યે તેઓના ચિત્તમાં ચક્રવર્તીપણાને કે ભિખારીપણાને અવલંબીને કોઈ અંતર બતાવતા નથી. ઉદાર પરમેશ્વર અને કૃપણનરના આદર-અનાદર દ્વારા વ્યવહાર કરતા