________________
૨૫૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
श्रद्धानविकलं, धनविषयादिषु परमार्थदर्शिनं, तन्मूर्छया सुसाधूनपि तन्मार्गणतया शङ्कमानं, अत एव प्रबन्धधर्मकथाऽऽकर्णनं परिहरन्तमेनं जीवमुपलभन्ते धर्मसूरयः तदा तेषां दयालुतया भवेदभिसन्धिःयदेष विशिष्टतरगुणभाजनं संपद्यतां ततस्ते क्वचित्समीपवर्तिनं तमवगम्य तस्याकर्णयतोऽन्यं जनमुद्दिश्य सम्यग्दर्शनगुणान् वर्णयन्ति, तस्य च दुर्लभतां प्रख्यापयन्ति, तदङ्गीकुर्वतां स्वर्गापवर्गादिकं फलमुपदर्शयन्ति, इहलोकेऽपि परमचित्तनिर्वाणकारणतां तस्य सूचयन्ति, तदेतत्सर्वं सञ्जातचैतन्यस्योदकनिमन्त्रणकल्पं विज्ञेयम्। ततोऽसौ सद्धर्मगुरुवचनं निशम्य दोलायमानबुद्धिरेवं चिन्तयेत्-एष श्रमणो बह्वस्यात्मीयसम्यग्दर्शनस्य गुणजातमुपवर्णयति, केवलं यदीदमहमङ्गीकरिष्ये ततो मामात्मवशवर्तिनमवबुध्य धनानादिकं प्रार्थयिष्यति, ततः किं प्रयोजनम् ? ममानेनादृष्टाशयाद् दृष्टत्यागलक्षणेनात्मवञ्चनेन ? इति विचिन्त्याकर्णश्रुतं कृत्वा तन्नाङ्गीकुरुते, तदिदमुदकनिमन्त्रितस्य तत्पानानिच्छासमानमवबोद्धव्यम्।
તત્વમીતિકર પાણીના પાનની અનિચ્છાનો ઉપાય જે વળી કહેવાયું કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘કુતથી બતાવે છે – તે મહાનસનિયુક્ત તે દ્રમુકને અંજનના માહાભ્યથી વિમલાલોક અંજનના માહાભ્યથી, થયેલા ચેતતવાળા જોઈને કહ્યું હે ભદ્ર ! આ ઉદક પાણી પી, જેથી તેને સ્વસ્થતા થશે કષાયોના સંતાપની કંઈક સ્વસ્થતા થશે. પરંતુ તે જાણતો નથી કે આ પીવાથી મને શું પ્રાપ્ત થશે. એ પ્રકારની શંકાથી યુક્ત એવો તે દ્રમક તેના સમસ્ત તાપના ઉપશમનું કારણ એવું પણ તત્વપ્રીતિકર પાણી પીવાને ઇચ્છતો નથી. તેથી કૃપાપરીત ચિત્તવાળા એવા તેમના વડે તે મહાત્મા વડે, બલાત્કારથી હિત કરવું જોઈએ એ પ્રમાણે માનીને સ્વસામર્થ્યથી તે મહાત્મા પોતાની કુશળતાથી, તેના મુખને ખોલીને તે પાણી નાખ્યું તેના મુખમાં પાણી નાખ્યું. તેથી તેના આસ્વાદન સમાંતર તે શીતલ પાણીના આસ્વાદન પછી તેનો મહામોહનો ઉન્માદ નષ્ટ જેવો થયો, શેષ રોગો અલ્પતાને પામ્યા, દાહની પીડા ઉપશાંત જેવી થઈ, એથી કરીને સ્વાસ્થચિત્તવાળા જેવો આ થયો. તે આ સર્વ જીવમાં સમાન જાણવું=જે કથાનકમાં કહ્યું તે ધર્મના સન્મુખ થયેલા જીવમાં પણ સમાન જાણવું, ત્યાં તે જીવમાં, જ્યારે ગૃહીતક્ષણમાં સુસાધુના ઉપાશ્રયે આવતા અને તેના સંઘટ્ટનથી સુસાધુના પરિચયથી, પ્રાપ્ત થયેલા દ્રવ્યશ્રુતમાત્રપણા વડે સંજાત વિકલવવાળા, વિશિષ્ટ તત્વશ્રદ્ધાથી વિકલ, ધનવિષયાદિમાં પરમાર્થદર્શિત એવા તેની મૂચ્છથી=ધનઆદિની મૂર્છાથી, સુસાધુને પણ તેના માર્ગણપણાથી શંકા કરતા, આથી જ પ્રબંધવાળી ધર્મકથાના આકર્ણને પરિહાર કરતા તત્વને સ્પર્શતારી ધર્મકથાને સાંભળવાના પરિવારને કરતા, આ જીવને ધર્મસૂરિઓ મળે છે. ત્યારે દયાળુપણાને કારણે તેઓની આ પ્રમાણે અભિસન્ધિ થાય છે.
પૂર્વમાં વિમલાલોક અંજન બળાત્કારે આંક્યું ત્યારે કોઈક રીતે દિવસમાં એક વખત સાધુનાં દર્શન કરવાનો અભિગ્રહ તેણે કર્યો અને તે પ્રમાણે અભિગ્રહ અનુસાર એક વખત સુસાધુના દર્શન માટે આવે છે