________________
૨૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણભૂત ભાવમલના કંઈક કંઈક અપગમથી અંતરઆત્મા નિર્મળ-નિર્મળતર થાય છે. મતિપાટવ વૃદ્ધિ પામે છે; કેમ કે તત્વને જોનારી નિર્મળદૃષ્ટિ હોવાથી આત્માનું હિત શું છે? અને અહિત શું છે ? તેના વિષયમાં સતત આલોચનને કારણે તત્વવિષયક સૂક્ષ્મમતિ વૃદ્ધિ પામે છે. ધન સુવર્ણ, સ્ત્રી આદિથી પરમાર્થબુદ્ધિ તિવર્તન પામે છે.
ગુણનો સંગ જ જીવ માટે હિતરૂપ છે. બાહ્યસંગ પરમાર્થથી હિત નથી. કુવાસનાને કારણે સંગબુદ્ધિ થાય છે. તેવો સ્પષ્ટબોધ સમ્યગ્દર્શન થયેલ હોવાને કારણે થાય છે. તેથી બાહ્યભાવોમાં પરમાર્થબુદ્ધિ નિવર્તન પામે છે.
जीवस्य शुभसङ्कल्पाः ततो यो जीवो मादृशः प्रागत्यन्तक्लिष्टपरिणामतया धर्मगुर्वादिविषयेऽप्यनेककुविकल्पकरणपरोऽभूत्, स तदा लब्धविवेकश्चिन्तयति, यदुत-अहो मे पापिष्ठता, अहो मे महामोहान्धता, अहो मे निर्भाग्यता, अहो मे कार्पण्यातिरेकः, अहो ममाविचारकत्वं, येन मयाऽत्यन्ततुच्छधनलवादिप्रतिबद्धान्तःकरणेन सता य एते भगवन्तः सर्वदा परहितकरणनिरतमतयो, निर्दोषसन्तोषपोषितवपुषो, मोक्षसुखलक्षणाऽनिधनधनार्जनप्रवणान्तःकरणाः, तुषमुष्टिनिःसारसंसारविस्तारदर्शिनः, स्वशरीरपञ्जरेऽपि ममत्वबुद्धिरहिता, मदीयधर्मगुरुप्रभृतयः साधवः, तेऽपि हरिष्यन्ति ममानेन धर्मकथादिप्रपञ्चेन शठतया मां विप्रतार्य नूनमेते धनकनकादिकमिति प्रागनेकशः परिकल्पिताः ततो धिङ्मामधमाधमदुष्टविकल्पकमिति। यदि ह्येते भगवन्तो मां प्रति परमोपकारकरणपरायणा न स्युस्ततः किमिति सुगतिनगरगमनसम्बन्धबन्धुरमव्यभिचारिणं मार्गमादेशयन्तः सम्यग्ज्ञानदानव्याजेन महानरकवर्तिनीप्रवृत्तचेतोवृत्तिं मां निवारयन्ति स्म? किमिति वा विपर्यासपर्यासितचेतसो मे सम्यग्दर्शनसम्पादनद्वारेण निजशेमुष्या निःशेषदोषमोषविशेषं विशेषतो विदधति स्म? न चैते निःस्पृहतातिशयेन समलोष्टहाटकाः, परहिताचरणव्यसनितया प्रवर्त्तमानाः कदाचिदुपकार्यात्सकाशात् क्वचित्प्रत्युपकारमपेक्षन्ते, न चैतेषां परमोपकारकारिणां भगवतां मादृशैः स्वजीवितव्ययेनापि प्रत्युपकारः कर्तुं पार्यते, आस्तां धनदानादिनेति। तावदेष जीवस्तदा संजातसम्यग्भावः पूर्वविहितस्वकीयदुश्चरितानुस्मरणेन पश्चात्तापमनुभवति, सन्मार्गदायिनां च गुरूणामुपरि विपरीतशङ्कां विरहयति, तदा -
अपना शुभसंधल्यो જીવાદિ તત્વમાં અભિનિવેશ થાય છે=જીવ, અજીવ આદિ નવતત્વ જે રીતે ભગવાને કહ્યાં છે તે રીતે જ જિતવચનથી જાણવા યત્ન કરે છે અને તે પદાર્થો તેમ જ છે તેવો દઢરાગ થાય છે, બધા દોષ અલ્પ થાય છે પૂર્વમાં અનાદિકાળથી લેવાયેલા સુઅભ્યસ્ત સર્વ પ્રકારના દોષો તત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી આ જીવ પરના ગુણવિશેષને જાણે છે મોક્ષમાર્ગમાં