________________
૯૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે દ્રમક, ઘણા આગ્રહથી ઔષધદ્રયને કરતો હતો, તેમાં=ઔષધદ્રયમાં, સ્વયં તેનો અભિલાષ અત્યંત વધે છે. II3૮૫II
શ્લોક :
अहिते गृद्ध्यभावेन, हिते चाभिनिवेशतः ।
यत्तदा तस्य संपन्नं, तच्चेदमभिधीयते ।।३८६।। શ્લોકાર્ચ -
અહિતમાં આસક્તિના અભાવથી અને હિતમાં આગ્રહ હોવાથી ત્યારે તેને જે પ્રાપ્ત થયું છે તે આ કહેવાય છે. ll૧૮૬ll શ્લોક :
बाधन्ते नैव ते रोगाः, शरीरं जाततानवाः ।
याऽपि पीडा भवेत् क्वापि, साऽपि शीघ्रं निवर्त्तते ।।३८७।। શ્લોકાર્ધ :
પાતળા થયેલા તે રોગો શરીરને પીડા કરતા નથી જ, ક્યાંય પણ જે પીડા થાય, તે પણ જલ્દી ચાલી જાય છે. ll૧૮૭ના.
શ્લોક :
विज्ञातश्च सुखास्वादो, नष्टा बीभत्सरूपता । गाढं च वर्त्तते तोषः, स्वस्थत्वात्तस्य चेतसि ।।३८८।।
શ્લોકાર્ય :
અને સુખનો આસ્વાદ જણાયો, બીભત્સરૂપતા નાશ પામી અને સ્વસ્થપણું થવાથી તેના ચિત્તમાં અત્યંત સંતોષ વર્તે છે. [૩૮૮
શ્લોક :
अन्यदाऽत्यन्तहष्टेन, मनसा रहसि स्थितः । सद्बुद्ध्या सार्द्धमेवं स, जल्पति स्म निराकुलः ।।३८९।।