________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
આ પ્રમાણે થાવ, તેના વડે કહેવાય છતે તેણી પરિચારિકા કરાઈ, ત્યારથી માંડીને ધર્મબોધકર નિશ્ચિંત થયા. ll૩૮૧II
सद्बुद्धिसंसर्गजगुणः શ્લોક :
यावदास्ते दिनान्येषा, कतिचित्तस्य पार्श्वगा । तावद्यत्तत्र संपन्नं, तदिदानीं निबोधत ।।३८२।।
સબુદ્ધિના સંસર્ગથી થનારા ગુણો
શ્લોકાર્ય :
જેટલા કેટલાક દિવસો આ= બુદ્ધિ, તેની પાસે છે ત્યાં સુધી ત્યાં જે પ્રાપ્ત થયું તેને હમણાં સાંભળો. Il૩૮૨ાા. શ્લોક :
अतिलौल्येन यः पूर्वं खादन्नपि न तृप्यति ।
कदन्नं भूरि नैवात्ति, तस्य चिन्तापि तद् गता ।।३८३।। શ્લોકાર્ચ -
પૂર્વે અત્યંત આસક્તિથી કદન્નને ખાતો પણ જે=દ્રમક, તૃપ્તિ પામતો ન હતો, તે (હવે) - ઘણા કદન્નને ખાતો નથી જ. તે કારણથી તેની કદન્નની ચિંતા પણ ગઈ. ll૩૮all શ્લોક :
पूर्वाभ्यासात् क्वचिद् भुङ्क्ते, केवलं तृप्तिकारणम् ।
जायते न च तत्स्वास्थ्यं, विहन्याद् गृद्ध्यभावतः ।।३८४।। શ્લોકાર્ધ :
પૂર્વના અભ્યાસથી ક્યારેક ખાય છે, ફક્ત તૃપ્તિનું કારણ થાય છે અને ગૃદ્ધિના અભાવને કારણે તેનું સ્વાચ્ય હણાતું નથી. ll૩૮૪|| શ્લોક :
योऽकार्षीदुपरोधेन, महता भेषजत्रयम् । स्वयं तस्य बलात्तस्मिन्, अभिलाषोऽभिवर्द्धते ।।३८५।।