________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ भोगविमर्दसुन्दरं सततोत्सवं दृष्टं तथाऽनेनापि जीवेन वज्रवदुर्भेदोऽभिन्नपूर्वश्च संसारे यः क्लिष्टकर्मग्रन्थिस्तदभेदद्वारेण स्वकर्मविवरप्रवेशितेनेदं सर्वज्ञशासनमन्दिरं तथाभूतविशेषणमेव सकलमवलोक्यते। तथाहि-दृश्यन्तेऽत्र मौनीन्द्रे प्रवचनेऽपास्ताज्ञानतमःपटलप्रसरा विविधरत्ननिकराकारधारका विलसदमलालोकप्रकाशितभुवनभवनोदरा ज्ञानविशेषाः। तथा विराजन्तेऽत्र भागवते प्रवचने सम्पादितमुनिपुङ्गवशरीरशोभनया मनोहरमणिखचितविभूषणविशदाकारतां दधानाः खल्वामर्शोषध्यादयो नानद्धिविशेषाः। तथा कुर्वन्ति सुजनहृदयाक्षेपमत्र जिनमतेऽतिसुन्दरतया विचित्रवस्त्रविस्ताराऽऽकारबहुविधतपोविशेषाः। तथा जनयन्ति चित्तालादातिरेकमत्र पारमेश्वरे मते लोलोज्ज्वलांशुकोल्लोचावलम्बिमौक्तिकावचूलरूपतामाबिभ्राणा रचनासौन्दर्ययोगितया चरणकरणरूपा मूलोत्तरगुणाः, तथाविधेऽत्र जैनेन्द्रदर्शने वर्तमानानां धन्यानां वक्त्रसौष्ठवगन्धोत्कर्षचित्तानन्दातिरेकमुदारताम्बूलसन्निभं सत्यवचनम्। तथा व्याप्नुवन्ति स्वसौरभोत्कर्षेण दिक्चक्रवालमत्र भागवते मते मुनिमधुकरनिकरप्रमोदहेतुतया विचित्रभक्तिविन्यासग्रथिततया मनोहारिकुसुमप्रचयाकारधारकाण्यष्टादशशीलाङ्गसहस्राणि। तथा निर्वापयति मिथ्यात्वकषायसन्तापानुगतानि भव्यसत्त्वशरीराणि गोशीर्षचन्दनादिविलेपनसन्दोहदेश्यतां दधानमत्र पारमेश्वरदर्शने सम्यग्दर्शनम्। ઉપનયાર્થઃ
સર્વજ્ઞ શાસનનું રાજમંદિરત્વ જે પ્રમાણે તે કથાનકમાં કહેવાયેલા તેના વડે દ્રમક વડે, “તે રાજભવન અષ્ટપૂર્વ અનંતવિભૂતિથી સંપન્ન, રાજા, અમાત્ય, મહાયોદ્ધા નિયુક્ત તલવર્ગથી અધિષ્ઠિત, સ્થવિરાજતથી યુક્ત, સુભટ સંઘાતથી આકીર્ણ, વિલાસ પામતી વિલાસિની એવી સ્ત્રીઓના સમુદાયવાળું, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા વિમર્દથી સુંદર, સતત ઉત્સવવાળું જોવાયું તે પ્રમાણે આ જીવ વડે પણ વજની જેમ દુર્ભેદ અભિન્નપૂર્વ ભૂતકાળમાં ભેદી નથી એવી, સંસારમાં જે ક્લિષ્ટકર્મ રૂપ ગ્રંથિ છે તેના ભેદ દ્વારા સ્વકર્મવિવરથી પ્રવેશ કરાવવા પડે તેવા પ્રકારના વિશેષણવાળું સકલ જ આ સર્વજ્ઞ શાસન મંદિર જોવાય છે. તે આ પ્રમાણે – અહીં=સંસારમાં, મોતીન્દ્ર પ્રવચનમાં ભગવાનના વચનરૂપ શાસ્ત્રોમાં, અપાત દૂર કરેલા, અજ્ઞાનરૂપી અંધકારના પટલના પ્રસરવાળા, વિવિધ રત્નસમૂહના આકારને ધારણ કરનારા, વિલાસ કરતાં નિર્મળ આલોકથી પ્રકાશિત એવા ભુવનરૂપી ભવનના ઉદરવાળા જ્ઞાનવિશેષો દેખાય છે. અને અહીં ભાગવત પ્રવચનમાં સંપાદિત કરાયેલા મુનિરૂપી પુંગવોના શરીરની શોભાપણાથી મનોહર મણિઓથી યુક્ત એવા વિભૂષણના વિશદ આકારને ધારણ કરનારી આમષષધિ આદિ અનેક ઋદ્ધિવિશેષો શોભે છે. અને અહીં જિનમતમાં અતિસુંદરપણું હોવાને કારણે વિચિત્રવસ્ત્રમાં વિસ્તારના આકારવાળા બહુ પ્રકારના તાપવિશેષો સુજતના હદયને આક્ષેપ કરે છે. અને આ પરમેશ્વરના શાસનમાં ચપલ ઉજ્જવલ વસ્ત્રવાળા ચંદરવામાં લટકતાં