________________
૧૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
લજ્જાથી તેનો સંભોગ અકાર્યરૂપે જણાય છે અને તેથી વૃદ્ધિનો અયોગ થવાથી કામચાર ઈચ્છા પ્રમાણે વર્તન નિવર્તન પામે છે. Il૩૯BIL શ્લોક :
ततस्तद्भुक्तमप्यङ्गे, नात्यर्थं रोगवर्द्धनम् ।
तेनैषाऽऽह्लादसंवेद्या, जाता तव सुखासिका ।।३९४ ।। શ્લોકાર્ય :
તેથી તે ખવાયેલું પણ શરીરમાં અત્યંત રોગ વધારનારું થતું નથી, તેના કારણે આહ્વાદથી સંવેધ એવી આ સુખાસિકા તને થઈ. ll૩૯૪ll બ્લોક :
इतरस्त्वाह यद्येवं, सर्वथाऽपि त्यजाम्यहम् ।
કઃ ન્ન ને યેન, નાતે અશ્વગુત્તમ રૂા શ્લોકાર્ચ -
વળી, ઈતરે=રોરે, કહ્યું-જો એ પ્રમાણે છે તો આ કદન્નને હું સર્વથા પણ ત્યાગ કરું છું, જેથી મને ઉત્તમ સુખ થાય. Il3લ્પી. શ્લોક :
सा त्वाह युज्यते किन्तु, सम्यगालोच्य संत्यज ।
मा भूत्ते स्नेहदोषेण, प्रागिवाऽऽकुलता पुनः ।।३९६।। શ્લોકાર્ધ :
વળી તેણીએ કહ્યું- યોગ્ય છે, પરંતુ સારી રીતે વિચારીને ત્યાગ કર, સ્નેહના દોષથી કદન્નમાં મમતાના દોષથી, પહેલાની જેમ તને ફરી આકુળતા ન થાય. l૩૯૬ll શ્લોક :
यदि त्यक्ते पुनस्तेऽत्र, स्नेहाबन्धोऽनुवर्तते । ततोऽत्यागो वरः कस्मात् ? स्नेहोऽस्मिन् रोगवर्धकः ।।३९७।।