SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - લજ્જાથી તેનો સંભોગ અકાર્યરૂપે જણાય છે અને તેથી વૃદ્ધિનો અયોગ થવાથી કામચાર ઈચ્છા પ્રમાણે વર્તન નિવર્તન પામે છે. Il૩૯BIL શ્લોક : ततस्तद्भुक्तमप्यङ्गे, नात्यर्थं रोगवर्द्धनम् । तेनैषाऽऽह्लादसंवेद्या, जाता तव सुखासिका ।।३९४ ।। શ્લોકાર્ય : તેથી તે ખવાયેલું પણ શરીરમાં અત્યંત રોગ વધારનારું થતું નથી, તેના કારણે આહ્વાદથી સંવેધ એવી આ સુખાસિકા તને થઈ. ll૩૯૪ll બ્લોક : इतरस्त्वाह यद्येवं, सर्वथाऽपि त्यजाम्यहम् । કઃ ન્ન ને યેન, નાતે અશ્વગુત્તમ રૂા શ્લોકાર્ચ - વળી, ઈતરે=રોરે, કહ્યું-જો એ પ્રમાણે છે તો આ કદન્નને હું સર્વથા પણ ત્યાગ કરું છું, જેથી મને ઉત્તમ સુખ થાય. Il3લ્પી. શ્લોક : सा त्वाह युज्यते किन्तु, सम्यगालोच्य संत्यज । मा भूत्ते स्नेहदोषेण, प्रागिवाऽऽकुलता पुनः ।।३९६।। શ્લોકાર્ધ : વળી તેણીએ કહ્યું- યોગ્ય છે, પરંતુ સારી રીતે વિચારીને ત્યાગ કર, સ્નેહના દોષથી કદન્નમાં મમતાના દોષથી, પહેલાની જેમ તને ફરી આકુળતા ન થાય. l૩૯૬ll શ્લોક : यदि त्यक्ते पुनस्तेऽत्र, स्नेहाबन्धोऽनुवर्तते । ततोऽत्यागो वरः कस्मात् ? स्नेहोऽस्मिन् रोगवर्धकः ।।३९७।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy