________________
પ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તેથી હે વત્સ ! આદરવાળો થઈને પોતાના મનને નિશ્ચલ કરીને, વિસ્તાર પામેલા આ જ રાજમંદિરમાં રહીને, કન્યાના હાથથી આ ઔષધમયને ગ્રહણ કરીને દરેક ક્ષણે પ્રયોગ કરતો, નિરાકુલ એવો તું પોતાના આરોગ્યને કર. ll૧૩૨-૩૩૩/l.
सत्त्रयकदन्नाल्पाधिकसेवनजनितगुणदोषाः
બ્લોક :
ततस्तथेति भावेन, गृहीतं तेन तद्वचः ।
तेनापि तद्दया तस्य, विहिता परिचारिका ।।३३४।। સત્રયી અને કદન્નના અભ-અધિક સેવનથી જનિત ગુણ અને દોષો શ્લોકાર્થ :
ત્યારપછી તેમ થાવ એ પ્રમાણે તેના વડે તેનું વચન ભાવથી ગ્રહણ કરાયું, તેના વડે પણ=ધર્મબોધકર વડે પણ, તદ્દયા તેની સેવિકા કરાઈ. ll૧૩૪ll શ્લોક :
ततः कृत्वैकदेशेन, भिक्षापात्रमनारतम् ।
तदेव पालयन् कालं, कियन्तमपि संस्थितः ।।३३५ ।। શ્લોકાર્થ :
ત્યારપછી ભિક્ષાપાત્રને એક દેશથી કરીને પરમાન્ન માટે એક દેશથી કરીને, નિરંતર તેની જ સારસંભાળ કરતો કેટલોક કાળ રહ્યો. Il૩૩૫ll શ્લોક :
ददाति तद्दया तस्मै, त्रितयं तदहनिशम् ।
कदन्ने मूर्छितस्यास्य केवलं तत्र नादरः ।।३३६।। શ્લોકાર્ચ - તથા તેને દરરોજ તે ત્રિતય=ઔષધદ્રય, આપે છે, કદન્નમાં મૂછિત થયેલા આને ફક્ત તેમાં ઓષધશ્રયમાં, આદર નથી. ||33||