________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અનંતા પ્રાણીઓના સમૂહના વ્યાપાર કરાવવામાં ઉધમવાળી તેણી તદ્દયા, તેના મૂલમાં=દ્રમની પાસે, ક્યારેક જ રહે છે, શેષકાળમાં તે રોર સ્વતંત્ર રહે છે. ll૩૬૧]. શ્લોક -
अपथ्यभक्षणाऽऽसक्तः, स केनचिदवारितः ।
विकारैर्बाध्यते भूयस्ते दरास्ते च मेण्ढकाः ।।३६२।। શ્લોકાર્ધ :
અપથ્ય ખાવામાં આસક્ત એવો તે કોઈનાથી નહિ અટકાવાયેલો વિકારો વડે ઘણી પીડા પામે છે, તે બીલો અને તે દેડકા જેવો ન્યાય થાય છે. ll૧૬ાા
सद्बुद्धिपरिचारणा શ્લોક -
कदाचित्पीडितो दृष्टो, धर्मबोधकरण सः । सोऽवादीत् किमिदं भद्र ! स चाशेषं न्यवेदयत् ।।३६३।।
સબુદ્ધિની પરિચારણા શ્લોકાર્થ :
ક્યારેક પીડા પામેલો એવો તે ધર્મબોધકર વડે જોવાયો, તેણે કહ્યું હે ભદ્ર! આ શું? અને તેણે સર્વ વિગત કહી. II393II શ્લોક :
इयं हि तद्दया नित्यं, न मत्पार्श्वेऽवतिष्ठते ।
तवैकल्याच्च मे रोगाः, प्रभवन्ति विशेषतः ।।३६४।। શ્લોકાર્ચ -
જે કારણથી આ તદ્દયા હંમેશાં મારી પાસે રહેતી નથી અને તેના વૈકલ્યથી તદ્દયાના રહિતપણાથી, મારા રોગો વિશેષથી પ્રગટ થાય છે. [૩૬૪ll શ્લોક :
तस्मानाथास्तथा यूयं, कुरुध्वं यत्नमुत्तमम् । यथा पीडा न मे देहे, स्वप्नान्तेऽप्युपजायते ।।३६५।।