________________
૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
प्रायेण बहु भुङ्क्तेऽसौ, तन्मोहेन कुभोजनम् ।
यत्पुनस्तद्दयादत्तं, तद् व्रजत्युपदंशताम् ।।३३७।। શ્લોકાર્ચ -
આ દ્રમક પ્રાયઃ મોહથી તે કુભોજન ઘણું ખાય છે, જે વળી તદ્દયાથી અપાયેલું તે અલા સામર્થવાળું થાય છે. ll૩૩૭ll શ્લોક :
अञ्जनं च तया प्रोक्तो, निधत्ते नेत्रयोः क्वचित् ।
तच्च तीर्थोदकं पातुं, तद्वचसः प्रवर्त्तते ।।३३८।। શ્લોકાર્ચ -
અને તેણી વડે કહેવાયેલો ક્યારેક બે નેત્રોમાં અંજનને ધારણ કરે છે અને તે તીર્થનું પાણી પીવાને માટે તેના વચનથી પ્રવર્તે છે. ll૩૩૮ શ્લોક :
महाकल्याणकं दत्तं, संभ्रमेण तया बहु ।
भुक्त्वाऽल्पं हेलया शेषं, कपरे निदधाति सः ।।३३९।। શ્લોકાર્ચ -
સંભ્રમથી તેણી વડે ઘણું મહાકલ્યાણક ભોજન અપાયું, ક્રીડાથી થોડું ખાઈને તે શેષને ઠીકરામાં નાખે છે. Il૩૩૯ll.
શ્લોક :
तत्सांनिध्यगुणात्तच्च, तस्यान्नं संप्रवर्द्धते ।
अदतोऽहर्निशं तस्मानिष्ठां नैव प्रपद्यते ।।३४०।। શ્લોકાર્ચ -
અને તેના સાંનિધ્યગુણથી તેનું તે અન્ન પ્રકૃષ્ટથી વધે છે, તેમાંથી દરરોજ ખાતા એવા કદન્નની નિષ્ઠાને સમાપ્તિને પ્રાપ્ત કરતો નથી જ. ll૧૪oll