SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રસોડાના અધિકારીની વિચારણા શ્લોકાર્ચ - અસંભાવ્ય એવા તે પ્રત્યક્ષ વૃત્તાન્તને જોઈને વિસ્મિત થયેલો તે રસોડાનો અધિકારી ત્યારે આ પ્રમાણે વિચારે છે. II૧૯૯ll શ્લોક : किमेष द्रमकश्चारु, दीयमानमपि स्फुटम् । परमान्नं न गृह्णाति? ददात्यपि च नोत्तरम् ? ।।२००।। શ્લોકાર્ચ - આ દ્રમક પ્રગટ રીતે અપાતા પણ સુંદર પરમાન્નને કેમ ગ્રહણ કરતો નથી? અને ઉત્તરને પણ આપતો નથી ? Il૨૦૦I શ્લોક : विद्राणवदनोऽत्यन्तं, निमीलितविलोचनः । हृतसर्वस्ववन्मोहाद, संजातः काष्ठकीलवत् ।।२०१।। શ્લોકાર્ચ - પ્લાન વદનવાળો, અત્યંત બંધ થયેલા લોચનવાળો, જાણે સર્વસ્વ હરાઈ ગયું હોય તેવો મોહથી લાકડાના ખીલા જેવો થયો. ૨૦૧૫. શ્લોક : तदयं नोचितो मन्ये, परमानस्य पापभाक् । यद्वा नास्य वराकस्य, दोषोऽयमुपलभ्यते ।।२०२।। શ્લોકાર્ચ - તે કારણથી આ પાપી પરમાન્નને ઉચિત નથી એમ હું માનું છું અથવા આ બિચારાનો આ દોષ જણાતો નથી. ૨૦ચા શ્લોક : अयं हि रोगजालेन, बहिरन्तश्च वेष्टितः । वेदनाविह्वलो मन्ये, न हि जानाति किञ्चन ।।२०३।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy