________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
પ3
શ્લોકાર્ચ -
રોગચાળ વડે આEદ્રમક, બહારથી અને અંદરથી ઘેરાયેલો, વેદનાથી વિહ્વળ થયેલો કંઈપણ જાણતો નથી, એમ હું માનું છું. ll૨૦Bll
શ્લોક :
अन्यथा कथमेतत्स्यात्, कदनलवलम्पटः ।
अमृतास्वादमप्येष, न गृह्णीयात्सचेतनः? ।।२०४।। શ્લોકાર્ધ :
અન્યથા=જો આમ ન હોય તો, આ કેમ થાય ? કદન્નલવલંપટ, સચેતન એવો આ દ્રમક અમૃતના આસ્વાદવાળા પરમાન્નને પણ કેમ ગ્રહણ ન કરે ? Il૨૦૪ll શ્લોક :
तदयं निर्गदो हन्त, केनोपायेन जायते? ।
आ ज्ञातं विद्यते चारु, ममैतद् भेषजत्रयम् ।।२०५।। શ્લોકાર્ય :
તેથી આ કયા ઉપાયથી નીરોગી થાય ? હં...... જાણ્યું, મારું આ ભેષજત્રય (ઔષધત્રિક) સુંદર વિધમાન છે. ll૨૦૫ll. શ્લોક :
यत्तावद्विमलालोकं, नाम मे परमाञ्जनम् ।
समस्तनेत्ररोगाणां, तदपाकरणक्षमम् ।।२०६।। શ્લોકાર્ચ -
વિમલાલોક નામનું મારું જે પરમ અંજન છે તે સમસ્ત નેત્રના રોગોને નાશ કરવામાં સમર્થ છે. Il૨૦૬
શ્લોક :
सूक्ष्मव्यवहितातीतभाविभावविलोकने । परमं कारणं मन्ये, प्रयुक्तं तद्विधानतः ।।२०७।।