________________
પ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકા :
વિધિથી પ્રયોગ કરાયેલું તે વિમલાલોક જન સૂક્ષ્મ-દૂર રહેલ-ભૂત-ભાવિ ભાવોને જોવામાં પરમ કારણ છે એમ હું માનું છું. ૨૦૭ી શ્લોક :
तत्त्वप्रीतिकरं नाम, यच्च तीर्थोदकं परम् ।
विद्यते मम तत्सर्वरोगतानवकारणम् ।।२०८।। શ્લોકાર્થ :
અને જે મારું તત્ત્વપ્રીતિકર નામનું પરમ તીર્થોદક વિધમાન છે તે સર્વ રોગને પાતળા કરવાનું કારણ છે. ll૨૦૮II શ્લોક :
विशेषात्पुनरुन्मादसूदनं तदुदाहृतम् ।
दृढं च पटुदृष्टित्वे, कारणं वर्णितं बुधैः ।।२०९।। શ્લોકાર્ય :
વળી વિશેષથી તે તીર્થોદક ઉન્માદને નાશ કરનારું કહેવાયું છે અને બુધજનો વડે પર્દષ્ટિપણામાં દઢ કારણ કહેવાયું છે. ર૦૯ll શ્લોક :
महाकल्याणकं नाम, यच्चैतदुपढौकितम् ।
परमानमिदं सर्वगदनिर्मूलनक्षमम् ।।२१०।। શ્લોકાર્ચ -
અને જે આ મહાકલ્યાણ નામનું પરમાન્ન દ્રમુકને આપવા માટે સન્મુખ કરાયું છે એ સર્વ રોગને નિર્મુલ કરવામાં સમર્થ છે. ર૧૦|| શ્લોક :
प्रयुज्यमानं विधिना, वर्णं पुष्टिं धृतिं बलम् । મન:પ્રસાતમોર્બિલ્ય, વાસ્તä વીર્યતામ્ પારા तथाऽजरामरत्वं च, कुर्यादेतन संशयः । नातः परतरं मन्ये, लोकेऽपि परमौषधम् ।।२१२।।