________________
૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક :
हुं ! ज्ञातमेष एवात्र, हेतुरस्य निरीक्षणे ।
स्वकर्मविवरेणात्र, यस्मादेष प्रवेशितः ।।१७६।। શ્લોકાર્ચ -
હું !="હા!” ખરેખર જણાયું અહીં આના નિરીક્ષણમાં આ જ હેતુ છે, જે કારણથી સ્વકર્મવિવર વડે અહીં આ રાજમંદિરમાં આ દ્રમક પ્રવેશ કરાવાયો. ૧૭૬ll શ્લોક :
स्वकर्मविवरश्चायं, नापरीक्षितकारकः ।
तेनायं राजराजेन, सम्यग्दृष्ट्या विलोकितः ।।१७७।। શ્લોકાર્થ :
અને અપરિણીત કાર્યને કરનારો આ સ્વકર્મવિવર નથી, તેથી રાજાના રાજા વડે યથાર્થદષ્ટિથી આદ્રમક જોવાયો છે. ll૧૭૭ી. શ્લોક :
अन्यच्च पक्षपातोऽत्र, भवने यस्य जायते । परमेश्वरपादानां, स प्रियत्वं प्रपद्यते ।।१७८।।
શ્લોકાર્ધ :
અને બીજું આ ભવનમાં જેને પક્ષપાત થાય છે તે પૂજ્ય પરમેશ્વરના પ્રિયપણાને પ્રાપ્ત કરે છે. ||૧૭૮II
બ્લોક :
अयं च नेत्ररोगेण, नितरां परिपीडितः । एतद्दिदृक्षयाऽत्यर्थमुन्मिषत्येव लोचने ।।१७९।।
શ્લોકાર્ય :
અને આ (દ્રમક) નેત્રરોગથી અત્યંત પીડાયેલો છે, આને જોવાની ઈચ્છાથી ભવનને જોવાની ઈચ્છાથી, નેત્રોને અત્યંત ખોલે જ છે. II૧૭૯II