Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના ED પ્રકરણ બારમું E ગૃહસ્થાશ્રમ અને ત્યાગ માર્ગની તુલના ધમધમ વિચાર પુરોહિતનાં અને પિતાના પિતાશ્રીનાં વચને સાંભળી કુમારી સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું કે રાજગુરુ અને પિતાશ્રી ! આરંભની વૃત્તિવાળે ગૃહસ્થાશ્રમ તે શ્રેષ્ઠ કેમ ગણી શકાય ? આપ યાદ કરશે. શકસંવાદમાં શું કહ્યું છે? स्वामिनामुपकारं हि भृत्याः कुर्वन्ति नित्यशः / स्वामिनो हि प्रधानत्वं भृत्यानां नोपपद्यते // 1 // भिक्षुकाः स्वामिनो ज्ञेया गृहस्थाः किंकराः स्मृताः। गृहस्थाः सर्वतो निद्याः स्तुत्याः सर्वत्र भिक्षुकाः // 2 // સેવક લોકો, વામને નિરંતર ઉપકાર કરે છે, છતાં પ્રધાનપણું તે સ્વામીનું જ કહેવાય છે. પણ સેવક શ્રેષ્ઠ કહેવાતા નથી (તેમ ભલે ગૃહસ્થાશ્રમ બીજા આશ્રમોને મદદ કરનાર હોય છે | PP Ad Gunratnasuri M.S.