Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન વિજયકુમારને વિજય થાઓ. આક્ષેપ કરતો. પિતાની પાછળ વિજયકુમારને આ જાણી તેને મારવા માટે તે વિદ્યાધરે કોપ કરી જેથી તેના પર ચક્ર મૂકયું. વિજયકુમાર પણ તે ચકને ચુકાવી આકાશમાં ઊંચે ઊછળે. વિદ્યાધર પણ તેની સાથે જ આકાશમાં ઉછળે, વિજયકુમારે તીક્ષ્ણ અર્ગના પ્રહારથી તેને મુગટ નીચે પાડે. મુગટ નીચે પડતાં જ પોતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દઈ વિદ્યાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે. એ પરસ્ત્રીનું હરણ કરનાર ! તું થોડો વખત તે ઊભે રહે ઈત્યાદિ બોલતો ક્રોધરૂપ અગ્નિથી પ્રજવલિત થયેલો વિજયકુમાર તેની પાછળ પડો. આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તો તે પ્રદેશ તદ્દન અપરિચિત પિતાના જાણવામાં આવ્યો. તે નગરી. તે ઉદ્યાન, માતા, પિતા અને સખી વર્ગ વિગેરે કાંઈ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હત-વિધિએ મને ક્ષણ વારમાં મારા સંબંધીઓથી જુદી પાડી. અરે! પણ જે મોટી આશા બાંધી મારા ૨ક્ષણને માટે મારા પાછળ આવ્યો હતો તે રાજકુમાર પણ પાછા ન આવ્યો. અરે ! તે મહાનુભાવ કયાં ગયે? શું તેને વિજય થયું હશે કે પેલાને? A પહાડ તરફ લાંબી નજર કરી તે નિહાળતી હતી તો કોઈ સ્થળે લાંગુલને (પૂંછડાને / 94ll Jun Gun Aaradhak Trust