Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text ________________ સુદર્શન 575 ત્યાગ. 7, આરંભત્યાગ. 8, પ્રખ્યત્યાગ. 9, ઉદ્દિષ્ટત્યાગ. 10, શ્રમણભૂત. 11, આ અગિયાર પડિમાઓ છે. દર્શન પ્રતિમા–રાજાભિગ આદિ છ આગાર (રાજાના આગ્રહથી, સમુદાય ગણના આગ્રહથી, બળવાનના આગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુપૂજ્ય વર્ગના આગ્રહથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણથી નિષેધ વસ્તુ કે કાર્યનું આચરણ કરવું પડે છે તે આગાર કહેવાય છે.) પણ ખુલ્લા ન રાખતાં, શંકાદિ શલ્યરહિત, નિરતિચારપણે એક માસપર્વત. નિશ્ચળદઢ સમ્યકત્વ પાળવું તે દર્શન પ્રતિમા. 1. વ્રત પ્રતિમા–પૂર્વોક્ત શુદ્ધ સમ્યગ્દર્શનસહિત, નિરતિચારપણે ગૃહરથનાં બાર વ્રતો, બે માસપર્યત પાળવાં. તે વ્રત પ્રતિમા. 2. સામાયિક પ્રતિમા–બીજી પ્રતિમાની સવે ક્રિયા સહિત, નિરતિચારપણે વિશેષમાં બે વખત ત્રણ માસપર્યત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા, 3. પૌષધ પ્રતિમા–ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, વિશેષમાં પર્વતિથિએ ચારે પ્રકારનો પૌષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરે તે પૌષધ પ્રતિમા. 4 કાયોત્સર્ગ પ્રતિમા–ચથી પ્રતિમાની સર્વક્રિયા સહિત પર્વતિથિની રાત્રીએ ચતુષ્પાદિ (ચાર માગવાળા સ્થળ) સ્થાને કાત્સગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ Gunratnasuri MS. I 55 Jun Gun Aaradhak Trus
Loading... Page Navigation 1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616