Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુહના | 55 9 ઘણા ધનવાળી (વિવિધ પ્રકારના અર્થવાળી)-ઘણા રત્નોવાળી ( જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણવાળા પુરૂષ કે સ્ત્રીઓના ચારિત્રોઉપ રત્નવાળી) દરિદ્રત હરણ કરવાવાળી (દુર્ગતિનું હરણ કરનારી અર્થાત સદ્ગતિ આપવાવાળી) સેનાના અલંકારવાળી (ઉત્તમ વર્ણરૂપ અલંકાર ઉપમા-વાળી) ઉત્તમ નિધાનની માફક આ સુદર્શનાની કથા વિદ્વાનેજ્ઞાનીઓના આશ્રયવડે ઘણા કાળપયત દુનિયામાં વિખ્યાતિ પામે. મતિમંદતાથી આ સુદર્શનાના પ્રબંધમાં કોઈ પણ સ્થળે સિદ્ધાંત વિરુદ્ધ લખાયું હોય તે માટે અંતઃકરણથી ક્ષમા માંગવામાં આવે છે. આ સાથે વિદ્વાનને પ્રાર્થના કરવામાં આવે છે કે-તેઓએ કૃપા કરી, આ ચરિત્રમાં કઈ ભૂલ હોય તો સુધારવી. इतिश्री तपागच्छिय श्रीमान् मुक्तिविजयगणि-शिष्य पन्यास कमलविजय गणि शिष्य पं. केशरविजयगणिना गूर्जर-भाषायां सुसंस्कारितं सुदर्शनाचरित्रं उझानगरे एकोनविंशतिशताधिकसप्तषष्टि- विक्रमवत्सरेऽश्विन्शुक्लषष्टयां गुरुवासरे समाप्तम् // - - 55 I P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust