Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 3 ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજજા આવે છે. આ વિજયકુમાર ! મને જવા દે-મૂકી ઘો. ઈત્યાદિ અનેક શબ્દો કહ્યા પણ સાંભળે કોણ ? તેણે તો આકાશમાર્ગે ચાલવા જ માંડ્યું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના માહાભ્યને તે વિદ્યાધર જાણતો હોવાથી, સશંકપણે વિતાઢ્ય પહાડને માર્ગ મૂકી દઈ, શીળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યો. ભયસહિત આકાશમાગે ઉલ્લંઘન ન કરતા, સમુદ્રની અંદર રહેલા વિમલશેલ ઉપર તે આવી પહોંચ્યા. ત્યાં પહોંચ્યાને હજી થોડે પણ વખત ન લાગે તેટલામાં પોતાને માટે નિર્માણ કરાયેલી પ્રિયાને છોડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખગ લઈ વિજયકુમાર પણ ત્યાં આવી પહોંચ્યા. અષ્ટપુટને કરડતો ભયંકર બ્રકટિને ધારણ કરતો, વિખરાયેલ કેશવાળા વિજયકુમાર લાલ નેત્રો કરતો બોલી ઉઠ્યો રે! રે ! નભથ્થર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યું છે કે તે મારી પ્રિયાનું હરણ કર્યું? | વિજયકુમારને આવેલો દેખી શીળવતી વિચારમાં પડી કે આ વિજયકુમાર કે તે વિજયકમાર? બન્નેનું રૂપ સરખું છે. વ, આભરણ અને બોલવું ચાલવું તે સર્વ સરખું છે તે, બેમાંથી જેની સાથે મારો વિવાહ થયું છે તે કુમાર કર્યો? . વિચાર કરતાં ચકકસ ચેષ્ટા પરથી તેણીએ નિશ્ચય કર્યો કે-જે પાછળ આવ્યું છે તે E વિજયકુમાર છે. તેને દેખી શીળવતી બેલી ઊઠી જે મારું સતીવ્રત અખંડિત હોય તો સત્ય PP Ac. Gunratnasuri MS - ------ - Jun Gun Aaradhak Tru