Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના Lii 314 | બીજા ઉપાયોથી કર્મનો ક્ષય થાય છે પણ ધ્યાન-ગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે તો, આ જીવ અસંખ્યાત ભીનાં કરેલા કર્મનો ક્ષય કરી શકે છે. - આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકએક ભાવનાનો બારીકાઈથી વિચાર કરે, જેમકે અનિત્ય ભાવનાનો વિચાર કરતાં આ દુનિયાના સર્વ પૌદૂગલિક પદાર્થો અનિત્ય ભાસમાન થવા જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાથી અનિત્યપણું અનુભવવું જોઈએ. 1 અશરણ ભાવનાનો વિચાર કરતાં આત્મપ્રયત્ન સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. 2 સંસાર ભાવનાનો વિચાર કરતાં જન્મ, મરણ, સંયોગ, વિયોગ, સુખદુઃખ ઇત્યાદિ કારણોથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાસથી વિરક્તતા આવવી જોઈએ. 3 એકત્વભાવનાને વિચાર કરતાં પોતે કોઈને નથી અને પોતાનું કઈ નથી. સુખ, દુ:ખાદિકને યા જન્મ, મરણાદિકને કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે ઇત્યાદિ કારણોથી પોતે એકલો જ છે તે અનુભવ થવો જોઈએ. 4 અન્યત્વ ભાવનાના વિચારથી દેહ-આત્માને ભિન્ન-ભિન્ન અનુભવ થવો જોઈએ. 5 Ac. Gunratnasuri M.S. I 314 . Jun Gun Aaradhak True