Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 500 છે સ્વાભાવિક શબ્દો હોય તથાપિ તે શબ્દ ભવાંતર જવાના તરતના પ્રયાણને સૂચક છે. નહિતર પહેલું કેણુ જશે? તે નિર્ણય સિવાય આ વાકયો સ્નેહીઓના મુખમાંથી કેમ નીકળે? તેમજ સિદ્ધાંતના વચનથી પણ તેણે પિતાના આયુષ્યને નિર્ણય કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે. (વ્યવહારસૂત્ર સંબંધી ગાથા.) भूकन्नघोसनासाताराजीहाण अणुवलंभमि / नवपंचसतिणि य एगं च दिणं भवे जोयं // 1 // धुवचकं तह तिपयं अरुंधई जो न नियइ पुणो / विवरीयं माइहरं छम्मासे होइ जीयं से // 2 // ભમ્મર [ ભકટી] 1 કાનમાં અંગુઠો કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે 2. નાસિકાને અગ્ર ભાગ. 3. આંખની કીકી-તારા બીજાની આંખમાં જોતાં પિતા આંખ ન દેખાય તે–અથવા પાણી–આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય તે 4. અને બહાર કાઢતાં પિતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય 5. તો નવ. 1 પાંચ ર સાત 3 ત્રણ. 4 અને એક દિવસે. 2 અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે. 1. કાનના શબ્દો ન સંભળાય તે પાંચ દિવસે, 2. નાકની ડાંડી અગ્ર ન ભાગ Jun Gon Aaradhak 1} | પoo | Ac Gunratnasuri M.S.