Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text ________________ વ્રત અંગીકાર કરવું. 6. ભોગપભોગવિરમણ.—એક વાર ઉપભેગમાં આવે તે ભેગ, ભજન, પુષ્પાદિ વારંવાર કૃદના ક ઉપભોગમાં આવે તે ઉપભેગ. શવ્યા, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી આદિ. તે બન્નેનું ઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 567 | ભેજનમાં બાવીશ અભક્ષ્ય અનંતકાય કે જેની અંદર મધ, માખણ, દારૂ, માંસ, ત્રસજમિશ્રિતરસ, જમીનકંદ અનંતકાય, બાળ અથાણાં અને રાત્રિભેજન આદિને સમાવેશ થાય છે તેનો ત્યાગ કરવો. કર્મ આશ્રીને ભોગપભોગ વ્રતમાં, અંગારા પ્રમુખ કરાવવા વગેરે પન્નર કર્માદાનો ત્યાગ કરો તેમજ કેટવાળ, ફોજદાર, કસાઈખાના વિગેરેનું ઉપરીપણું ઈત્યાદિ ક્રર પરિણામના કારણભૂત અધિકારોનો ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. 7. અનર્થદંડવિમણુ-અપધ્યાન 1, પ્રમાદાચરિત 2, પાપપદેશ 3 અને હિંસાનાં ઉપકરણો માંગ્યા આપવાં 4 અનર્થદંડ ચાર પ્રકારે કહેવાય છે. આ રૌદ્રધ્યાન પરિહરવા, હું સર્વને માલિક થાઉં, મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ 1. સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા. ભજનના ભલા બૂરા સંબંધી || વાતો અને રાજા સંબંધી કે રાજ્ય સંબંધી વિના પ્રોજનની વાતો કરવી, જળમાં ક્રીડા કરવી, P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust - 567
Loading... Page Navigation 1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616