________________ વ્રત અંગીકાર કરવું. 6. ભોગપભોગવિરમણ.—એક વાર ઉપભેગમાં આવે તે ભેગ, ભજન, પુષ્પાદિ વારંવાર કૃદના ક ઉપભોગમાં આવે તે ઉપભેગ. શવ્યા, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી આદિ. તે બન્નેનું ઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 567 | ભેજનમાં બાવીશ અભક્ષ્ય અનંતકાય કે જેની અંદર મધ, માખણ, દારૂ, માંસ, ત્રસજમિશ્રિતરસ, જમીનકંદ અનંતકાય, બાળ અથાણાં અને રાત્રિભેજન આદિને સમાવેશ થાય છે તેનો ત્યાગ કરવો. કર્મ આશ્રીને ભોગપભોગ વ્રતમાં, અંગારા પ્રમુખ કરાવવા વગેરે પન્નર કર્માદાનો ત્યાગ કરો તેમજ કેટવાળ, ફોજદાર, કસાઈખાના વિગેરેનું ઉપરીપણું ઈત્યાદિ ક્રર પરિણામના કારણભૂત અધિકારોનો ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. 7. અનર્થદંડવિમણુ-અપધ્યાન 1, પ્રમાદાચરિત 2, પાપપદેશ 3 અને હિંસાનાં ઉપકરણો માંગ્યા આપવાં 4 અનર્થદંડ ચાર પ્રકારે કહેવાય છે. આ રૌદ્રધ્યાન પરિહરવા, હું સર્વને માલિક થાઉં, મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ 1. સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા. ભજનના ભલા બૂરા સંબંધી || વાતો અને રાજા સંબંધી કે રાજ્ય સંબંધી વિના પ્રોજનની વાતો કરવી, જળમાં ક્રીડા કરવી, P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust - 567