Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 589
________________ સુદર્શન 59 દેશાવકાશિક–એક દિવસ માટે અથવા એકાદ પહોર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમન સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજાં ભેગેપભેગાદિ વ્રતોને સંક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાનો સમાવેશ પણ આ વ્રતમાં થાય છે. 10. પૌષધ વ્રત-જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનું પોષણ થાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની શુશ્રષાને ત્યાગ, અબ્રહ્મને (મૈથુનને) ત્યાગ અને સંસારી વ્યાપારાદિ ક્રિયાને ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશથી કે સર્વથા બે પ્રકારે બની શકે છે. આ પૌષધને વખત ચાર પહોર, આઠ પહોર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર ૨ખાય છે. પ્રાયઃ પર્વને દિવસે વિશેષ કરવા યોગ્ય છે. અતિથિસંવિભાગ-પૌષધને પારણે મનિઓને દાન આપી પછી પારણું કરવું તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી મુનિઓ તેને દાન આપવું તે અતિથિસંવિભાગ કહેવાય છે. 12. . ગૃહસ્થોને આ બાર વ્રત, ગૃહસ્થાશ્રમમાં લેવા અને પાળવા થયુ છે. આ બાર કે તેમાંથી એકાદ વ્રત, પોતાની શકત્યનુસાર લેનાર અને પાલન કરનારને દેશવિરતિવાન કહેવાય છે. કર્મના ક્ષપશમથી ગ્યતાને-લાયકાતને પ્રાપ્ત થયેલા છેઆ વ્રતો સાંભળે છે, ડે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્ય સર્વવિરતિપ્રધાન સંયમમાર્ગ P.P.Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust II 59o '

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616