Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ ભગવે છે, તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં જીવો અનંતગણી વધારે વેદનાને અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘોર અંધકાર છે. પાંચ ઇંદ્રિયનાં વિષય તદન પ્રતિકૂળ યાને અશુભ છે એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુઃખને અનુભવ સુદર્શના || 363 વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણા કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિની ત્રણ નરકમાં ત્રણ પ્રકારનું દુ:ખ છે. પરમાધામી દે પણ તેમને દુઃખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલે વખત પણ નારકીના જીવોને સુખ નથી, નારકીઓ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરણા યા દયાસ્પદ આ છો, પરવશપણે દુસહ દુઃખનો અનુભવ અસંખ્યાતા કાળપયત કરે છે, નિરંતર દુઃખમાં પચાવાય છે. - આ તિર્ય–જનાવરોના સામી તે તું નજર કર, અહા ! કેવા આકરાં દુખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, સુધા તૃષા, વધ, બંધન, તાડન, તજન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કયું દુ:ખ છે ? - અહિં કરિદ્ધિવાન્ જીવને દેખી તું પિતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા જીવો પણ કઈ આધિથી, કેઈ વ્યાધિથી તો કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે. સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણુ મનુષ્યો વિશેષ દુઃખી છે. માતંગ, મેતર, . Gunratnasuri M.S. I 363 || s k Jun Gun Aaradhak Trull