Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 44 पिंडविसोही समिई भावणापडिमाइय इंदियनिरोहो / पडिलेहणगुत्तोउण अभिग्गहे चेव करणं तु ? પિંડવિશુદ્ધિ , સમિતિ પ, ભાવના 12, પ્રતિમા 12, ઇન્દ્રિયને નિરોધ 5, પડિલેહણા 25, ગુતિ 3, અભિગ્રહ 4 આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે અથવા પાંચસમિતિ અને ત્રણ ગતિ તે ચારિત્ર કહેવાય છે. રસ્તે જોઈને ચાલવું. કઈ જીવની પોતાના શરીરવડે હિંસા ન થાય, 1 સાવધ સદોષ ભાષા ન બોલવી, 2 શરીરના નિર્વાહ અથે આહારાદિ નિર્દોષ લેવા, 3 લેવું મૂકવું હોય તો પૂજી પ્રમાજીને કરવું, 4 ત્યાગ કરવા લાયક વસ્તુને, જીવાકળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કરવો. 5 આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સદોષ સપાપ વિચારે ન કરવા, પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજિત કરવું 1. પ્રિય પચ્ચ. હિતકારી અને ઉપગ જેટલું જ બોલવું અથવા અમુક વખત ' માટે સર્વથા બલવું બંધ કરવું 2. આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલનચલનાદિ બંધ કરવું 3. આ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુતિ એ ત્રણ ગુપ્તિ છે. - આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદોને મુખ્ય ઉદ્દેશ–પાપ–સાવદ્ય યોગેને ત્યાગ કરવો અને આત્મભાવમાં લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું Sun Gun Aaradhakre II 24|| c Gunratnasui M.S.