Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ જીવોને પ્રતિબંધિત કર્યા. અનેક શિષ્યને સમુદાય ઉત્પન્ન કરી, યોગ્ય શિષ્યને પિતાના પદ પર સ્થાપિત કરી છેવટે અણસણ કરી આ નરસુંદર આચાર્ય સર્વાર્થસિદ્ધિ વિમાનમાં એકાવનારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામશેમોક્ષે જશે. સુદર્શના ! મિથ્યાત્વફળના અન્વય વ્યતિરેકી દષ્ટાંત રૂપે નદસુંદર રાજાનું દષ્ટાંત તમને સમ્યકત્વની દઢતા માટે સંભળાવવામાં આવ્યું છે. આ દષ્ટાંતમાંથી વિવેકી મનુષ્યએ પિતાની યોગ્યતાનુસાર ઉત્તમ ગુણો અંગીકાર કરવા વિશેષમાં એટલું કહેવાનું છે કે કદાચ પ્રબળ મહોદયથી ચારિત્ર ન લઈ શકાય કે ન પાળી શકે તે પણ સમ્યકત્વ તો દઢ પાળવું જ સુદર્શન : 5 418 | | 418 II भटेण चरित्ताओ सुट्ठयरं दंसणं गहेयव्वं / सिज्जंति चरणरहिया दंसणरहिया न सिज्जंति // 1 // ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યકત્વને સારી રીતે ગ્રહણ કરી રાખવું. ચારિત્ર વિના (દ્રવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) છ સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી. Jun Gun Aaradhak Trus