Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ નેત્રધારક દિવાકરને આ દુનિયામાં કાંઈ પણ અગોચર નથી. શ્રેણી વામણને સાથે લઈ શ્રમણીના ઉપાશ્રયે આવ્યો. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યું. પુત્રી ! આ જ તમારો પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું–તે વાત કેમ સંભવે? સુદર્શનારસ શ્રેષ્ઠીએ કહ્યું : ગણધરના કહેવાથી, ત્યાર પછી ગણધરને કહેલ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. 1 221 | ન શ્રમણીઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્ર વામનરૂપ મૂકી દઈ સ્વાભાવિક રૂપ કર્યું. તે દેખીને સર્વને આનંદ થયો. શ્રમણીઓએ કહ્યું કે પુન્ય સર્વથી શ્રેષ્ઠ છે પુન્યના પ્રભાવથી અર, સમુદ્ર, પહાડ અને બીજાં તેવાં જ ભય આપનાર સ્થાનમાંથી વિપત્તિઓને ઓળંગી મનુષ્યો વિવિધ સંપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણવાની ઇચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્નીઓ ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદના કરી સવ્રતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે-કપાળ દેવ! વીરભદ્ર પૂર્વ જન્મમાં શું સુકૃત કર્યું છે કે જેથી વિવિધ પ્રકારની માભિષ્ટ સંપત્તિ પામ્યો? પ્રભુએ કહ્યું-ત્રીજા ભવમાં વચ્છવિજયદેશમાં)માં હું, ધનપતિ નામનો રાજા હતા. ચારિત્ર કથા 221 " લીધા પછી વિહાર કરતાં ક્રમે રનપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામને શ્રાવક , રહેતા હતા. ચોમાસીને પારણે ધનપતિ સાધુને પોતાના ઘર તરફ આવતા જાણી હર્ષથી શેઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ?