Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન ન 112 . ધર્મને બોધ આપવો તે મહાન તીર્થ છે. કહ્યું છે કે जिणभवण बिंबपूया दाणदयातवसुतिथ्थजत्ताणं / धम्मोवएसदाणं अहियं भणियं जिणंदेहिं // 1 // જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યા કરવી અને તીર્થયાત્રાઓ કરવી તે કરતાં પણ જીવોને ધમને ઉપદેશ આપવાનું ફળ, નિંદ્રોએ અધિક કહેલું છે. પાપમાં આસક્ત થયેલા કેઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બાધિત કરવામાં આવે તે તેણે સર્વ જીવોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે धमोवएसदाणं जिणेहिं भणियं इमं महादाणं / सम्मत्तदायगाणं पडिउवयाशे जओ नथ्थि // 1 // ધર્મને ઉપદેશ આપવો, તેને જિનેશ્વરોએ મહાદાન કર્યું છે. બીજા ઉપગારોને બદલો આપી શકાય છે પણ સમ્ભત્વ આપનારાને (પમાડનારને) પ્રત્યપ્રકાર (બદલો) કેઈ પણ રીતે આપી શકાતો નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. 1 112 / AC Gunratnasuti MS Jun Gun Aaradhak Trus